SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) ( ૧૦૭ ) આચાર્યપદની ગુ'હલી રાગ ઉપરના વિ તમે વો રે આચાર્ય ગુણખાણી, અમૃત સરખી રે જેહની મીઠી વાણી; દ્રવ્ય ભાવથી છત્રીશ છત્રીશ, ગુણુ શ્રુત જ્ઞાનના દરિયા, જૈનધમ ના રક્ષક અનુભવી, અતિશયી સુખ ભરિયા. અનેક ઉપમા જેહને શોભે, યુગ પ્રધાનાવતારી; અન્તરાત્મપદધારક યાગી, જેહની સગતિ સારી. સર્વાંગમ દર્શન વડવીરા, ધીર વીર ગ‘ભીરા, નિશ્ચય તે વ્યવહારે પૂરા, સર્વશકિતથી શૂરા. નિશ્ચય સત્તાએ નિજ આતમ, સૂર ગુણ્ણાએ ભરિયા; બુદ્ધિસાગર આતમજ્ઞાને, ભવસાગરને તરિયા, ( ૧૦૮ ) ઉપાધ્યાપદની ગુહલી. રાગ ઉપરના, વિ તમે વઢાર ઉપાધ્યાય ગુણધારી, શશીરવિ સરખારે નિમમ નિરહ'કારી; મુનિગણુને આગમ વંચાવે, ભણે ભણાવે ભાવે; વ્હાણુને નવ પલ્લવ જે કરતા, પાઠક શકિત પ્રભાવે. શૈાલે જે યુવરાજ સમા નિત્ય, સદાચારનત ધારી, તપી જપી અતિશયી પ્રભાવક, પંચવીશ ગુણુ ભારી. ઉપાધ્યાય નિજ આતમ જાણા, વ્યકત કરો નરનારી; બુદ્ધિસાગર આતમ વાચક, દ્રવ્યભાવ નિર્ધારી. For Private And Personal Use Only નિં. ૧ વિ. ૨ વિ. 3 વિ. * વિ. વિ. ૨ વિ. ૩
SR No.008565
Book TitleGahuli Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy