SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૮). વીરજનેને સતે, સેવા ભક્તિ કરી હશે, રહેતા ન અન્યાયે રે. જેને. ૬ જીવે વીરપ્રભુ માટે, ધર્મ ન છડે શિર સાટે જાય ન પાપણી વાટે. જેને. ૭ અરિહંત મહાવીર મનપ્યારા, શરણ કરી જગદાધારા સફલ કરે નિજ અવતારા. જેને. ૮ જૈનધર્મ માટે મરતા, સ્વર્ગવિષે તે અવતરતા; દુઃખી જનેને ઉદ્ધરતા. જેને. ૯ ધીરા વીરા રણશુરા, દીન જનપર નહીં કૂરા; જીવન સૂત્રથી પૂરા. જે. ૧૦ સાધુસંત મુજસમ દેખે, નિન્દા દેષને ઉવેખે; આત્મા સમી દુનિયા પેખે. જેને. ૧૧ જેને મહાવીર સમા-ગણતા રાખે ન સ્વાર્થતમા સમજે સદગુરૂ જ્ઞાન ગમા, જેને. ૧૨ જૈને વીરજને એવા, કરતા વિશ્વતણી સેવા બુદ્ધિસાગર ગુરૂદેવા. જેને. ૧૩ ( ૧૦૫ ) અરિહંતપદની ગુહલી. ભવિ તને વરે સુરીશ્વર છપાયા. એ રાગ વીર ઉપદેશે અરિહંત પ્રભુ જગદેવા, અરિહંત પદની રે કરજે ભાવે સેવા; ચેત્રીશ અતિશય મહિમા ધારક વાણી ગુણ પાંત્રીશ; સમવસરણમાં બેસી જિનવર, ઉપદેશે જગદીશ. વીર. ૧ For Private And Personal Use Only
SR No.008565
Book TitleGahuli Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1920
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy