SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( પર ) પિંડસ્થાક્રિક ચાર ધ્યાનને ધારશું, ખાર ભાવના ભાવીશુ નિશદીન જો; સ્થિરપયેાગે શુદ્ધ રમણતા આદરી, ધ્યાનદશામાં થાશું અહુ લયલીન જો. સર્વ સંગના ત્યાગ કરીશું જ્ઞાનથી, બાહ્યેાપાધિ જરા નિહુ સખધ જો; શરીર વર્તે તાપણ તેથી ભિન્નતા, કદી ન થઇશુ માહુભાવમાં અધ જો. શુદ્ધ સનાતન નિળ ચેતન દ્રવ્યના, ક્ષાયિક ભાવે કરશું આવિર્ભાવ જો; ઐક્યપણુ લીનતાને આદરણુ કદી, ગ્રહણ કરીને ઔદાસીન્ય સ્વભાવ જો. પ્રતિ પ્રદેશે અનત શાધૃત સુખ છે, આવિર્ભાવે તેને કશું ભાગ જો; બુદ્ધિસાગર પરમ પ્રભુતા સપજે, ક્ષાયિક ભાવે સાધા નિજગુણ યાગ જો. * ગહુ લી. ૪૬ (રાગ ઉપરના.) संयम धर्म. મુનિવર ઉપદેશે છે સંયમ ધને, જેથી પ્રાણી પામે શાશ્વત શ ો; પરમ પ્રભુતા પામે દુખડાં સહુ ટળે, અનતભવનાં મધ્યાં નારો ક્રમ જો, બાહ્ય ઉપાધિ સંયમથી દૂર ટળે, દ્રવ્યભાવથી સંયમ સુખની ખાણ જો; For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir અપૂ૦ ૩ અપૂ॰ ૪ અપ્પ્ અપૂર્વ ૬ સુનિવર્॰ ૧
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy