SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૫૩ ) ત્રિજ્ઞાની તીર્થંકર સયમને ગ્રહે, સેવા સયમ પામી જિનવર આણ જો. રકજનો પણ સંયમથી સુખિયા થયા, થાશે અનતા સંયમથી નિર્ધાર જો; જ્ઞાન સફલતા સયમના સેવનથકી, પામે પ્રાણી ભવપાથેાધિ પાર જો. અતર ગુણની સ્થિરતા સયમ માટલું, ઇન્દ્રાદિક પણ સેવે મુનિવર્ પાય જો; હાર્દિકથી સચમ પાળે મુનિવરા, સયમ સેવે જન્મ જરા દુઃખ જાય જો. નિશ્ચયને વ્યવહારે સયમ સાધના, જિન આગમથી સયમના આચાર જો; સયમપાળે તેને નિશદિન વન્દના, સમતાયેગે મુનિ સફળ અવતાર જો. જ્ઞાનદશાથી સંયમની આરાધના, સમતા સરવર ઝીલે મુનિવર હુસ જો; ધ્યાનભુવનમાં શાશ્વત સુખને ભેગવે, કર્યા કળા કર્તા તપથી વ્સ જો ત્રિશુપ્તિને સમિતિ પંચે પરિશ્ર્વર્યાં, ઉચ્ચ દશાના ધ્યાતા મુનિ અણુગાર જો; બુદ્ધિસાગર સદ્ગુરૂ મુનિને વંદના, જગમાં જેના થયેા સફ્ળ અવતાર જો. For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir સુનિવર્॰ ૨ મુનિવર્૦ ૩ સુનિવર્૦ ૪ મુનિવરૂપ મુનિવર મુનિવ॰
SR No.008561
Book TitleGahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy