SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૬ ચેાગનિષ્ઠ આચાય નાખુશી પર કેાઇ પેાતાની નાવ આગળ ધપાવી શકતુ નથી. સાચા માર્ગ જાણીને નાવ છેડી દેવી, એ જ સાચા પુરુષાથીનું કામ હોય છે, શ્રી. હુકમમુનિજીના ગ્રંથા પણ તેઓએ મેળવ્યા, ને તે આદ્યન્ત વાંચી ગયા. અહી મંત્ર તથા અષ્ટાંગ ચેાગનાં કેટલાંક પુસ્તકે મળ્યાં. તેને પણ રસથો અવલેાકયાં ને અવધાર્યો. મત્રશકિત પર તે તેમને બાલ્યાવસ્થાથી ભારે આકર્ષણ હતું. અનેક મુનિરાજોને, યતિઓને, મંત્રવાદીઓને તેઓ મળ્યા હતા. ઘંટાકણુ મહાવીર મ`ત્રકલ્પ, ઋષિવધ માન વિદ્યાકલ્પ, સૂરિમ’ત્રકલ્પ, પ’ચાગુલીમંત્ર, દેવીકલ્પ, પદ્માવતી ધ્રુવીકલ્પ, ચિંતામણિ મંત્રકલ્પ, ઋષિમ’ડળ મ’ત્રકલ્પ વગેરે અનેક મત્ર-કલ્પાની સાધના કરી હતી. આ સાધનેામાં તેમની નિષ્કલક બ્રહ્મચદશાએ ઔર વધારા કર્યાં, ને વારસાગત મળેલી નિર્ભયતા ને વેશગત મળેલી નિઃસ્વાર્થતાએ એમાં અજબ વેગ આણ્યે. ગૃહસ્થદશામાં તેમણે અનેક ચમત્કારેા નાણી જોયા હતા. વર્ષોથી વળગેલા પેાતાના ચેાથીએ તાવ એ જ મંત્રકલ્પથી ભગાડયા હતા, ને પછી તે અનેકના તાવ દૂર કર્યાં હતા. સર્પ, વીંછી, દુખતી દાઢ કે આધાશીશી તે નજર માત્રમાં મીટાવી શકતા. પણ વેશ લીધા પછી, અને કેટલાક સાધુએમાં પ્રવતતી મંત્ર તરફની અરુચિ કારણે તેઓએ તે તરફ લક્ષ અલ્પ કરી નાખ્યું હતું. પણ સંયાગ એવા આવીને ખડા થયા કે નિરુપાયે રામની પાછળ લક્ષ્મણને જવાનું થયું. શ્રી. મેાહનવિજયજી કરીને એક સૂરતી સાધુ હતા. તેઓ ૫.શ્રી. સિંધિવિજયજીના પ્રશિષ્ય ને શ્રી. કમલવિજયજીના શિષ્ય હતા. તેના શરીરમાં એકાએક જનના પ્રવેશ થતા, ને પછી ખૂબ તાફાન મચાવતા. ડ્રીટ-મૃગો કે ફેરાના રેગ હશે, એમ ધારીને સૂરત-મુંબઇના અનેક નામાંકિત વૈદ્ય-દાકતરાને અજમાવી જોયેલા, પણ એ પ્રયત્ના નિરક ગયા. દ' વધતુ' ચાલ્યું'. આખરે નકકી થયુ` કે કેાઇ મેલેા ને મજબૂત વળગાડ છે. ત્યારે જે સાધુએ ખુલ્લામાં મંત્ર-તંત્રની નિંઢા કરતા, તેએ જ તે અજમાવવા લાગ્યા. પણ વળગાડ જનના હતા. અને જાણકારે જાણે છે, કે જનને દૂર કરવા સામાન્ય જનનું કા છે જ નહિ ! આપણા નવજવાન મુનિરાજની નજરે એ કરુણાજનક દૃશ્ય આવ્યું, તેમની કરુણા ઉછળી આવી, પણ ગુરુવયના વિરોધ યાદ આવ્યા, તેમણે મનની ઇચ્છા મનમાં સમાવી દીધી, પણ નિખાલસ હૈયું આ વેદના ન જોઇ શકયુ'. અરે, પાસે જ સરેશવર હેાય ને માનવીને તૃષાતુર મરવા દેવા, એ પાપ નથી ? તેમણે આ સ્વરે ગુરુદેવને પ્રાથના કરી. “ એક પંચ મહાવ્રતધારીની આ દુર્દશા મારાથી જોવાતી નથી. ત્યાગી વૈરાગીને પણ આ રીતે ભૂતવ્યંતરાં સતાવી જાય, એ અસહ્ય છે. આજ્ઞા આપે। તા હમણાં એ જનની For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy