SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮૧ www.kobatirth.org શુભ કાર્ય કરૂ નિજ જેવું ગજું', નિજ આતમ સરખુ ગણું જંગને, શુભ ધૈય. ભરૂ જ રંગારંગને, નિજ આતમની પરમાતમતા, પ્રભુ પ્રેમમાં લેાક કરૂ રમતા, પ્રભુ જીવન એવુ ક` જ કરૂં, આતમ પ્રભુ પ્રેરણા ચિત્ત ધરૂં, મુજ જીવવું નિશ્ચય મુકત થવા, મન દોષની પ્રભુ જપ છે જ દવા, તુજ અકલગતિ,નહિ પહાંચે મતિ, પ્રભુ આપે। સદા મુજને સુમતિ, સહી સ’કટ દુઃખને ધમ સજી'; કદિ હિંસા વિષે ન ભરૂ` ડગને, તનુ મન-વચથી ન કરૂ' ધને; કરવા તળું માહુ અને મમતા. તછરાગ ને રાષ, ધરૂં સમતા; પ્રભુ પ્રાપ્તિ વિષે જ મરૂં જ મરૂં. મુજ જન્મ વિષે આ કાય ખરુ'; પ્રભુ હાય કરે। તુજ પંથે જવા. પ્રગટાવા પ્રભુ તુજ મા જવા; પ્રભુ શ્રધ્ધા પ્રેમની મારે ગતિ. પ્રભુવણ દિલ બીજું ન ઇચ્છું રતિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir યાગનિષ્ઠ આચાય નિરધારના આનંદમાં ડાલતા બહેચરદાસ ઘેર આવ્યા. માતા સમાન જડાવકાકીને પેાતાના નિશ્ચય કહી જણાવ્યેા. તેમણે લાંબે નિશ્વાસ નાંખ્યા. પરંતુજીપણામાં તે કયાંથી કલ્યાણુ થાય ! એમને તે બહેચરને પરણાવવાના ઓરતા વીતતા હતા. પિતા સમાન નથ્થુભાઈ શેઠને પણ વાત કરી, ને એ રીતની નાકરી શેાધી આપવા વિનતિ કરી. વ્યવહારકુશળ શેઠે વધુ ટીકા ન કરતાં હા ભણી. માનવસ્વભાવના એ પરીક્ષક હતા. મિત્રોમાં, સ્નેહીએમાં, સ્વજનામાં આ વાત પહેાંચી. કેટલાક આ સનિર્ણય માટે અહેચરદાસની પશ'સા કરવા લાગ્યા. કેટલાકને લાગ્યુ કે બહેચર વેદીએ છે. સેાનાની મરઘી જેવી વકીલાત કે અવલકારકુનીને લાત મારીને આ પંતુજીપણામાં એ શું મેળવશે ? સદા સસ્તી માસ્તરગીરી મેળવતાં બહુ શ્રમ પડે તેમ નહેાતુ', પણ શેઠ નથ્થુભાઈની ઇચ્છા જુદી જ હતી. તેઓ ચાહતા હતા, કે તે ધાર્મિક શિક્ષક અને જેથી ધમ`સંસ્કારનાં રેાપાયેલાં ખીજ વધુ ને વધુ પ્રફુલ્લિત બની રહે. એમની ભાવનાની સિધ્ધિ પણ ટૂંક સમયમાં થઇ આવી. વિજાપુરથી પાંચ ગાઉ પર આવેલ આજોલ ગામમાં એક કુશળ ગારજી રહે. તેમનુ નામ ગણપતસાગરજી. તેમને બાપુલાલજી કરીને શિષ્ય. આ શિષ્યને વિદ્યાધ્યયન કરાવી શકે તેવા એક શિક્ષકની આવશ્યકતા હતી. આજોલ ગામના શેઠ રતનચ ંદ વીરચંદ તેની તપાસમાં જ હતા. વાતવાતમાં શેઠ નથ્થુભાઇએ બહેચરદાસની વાત રજૂ કરી. રતનચંદ શેઠે એ વાત ઝીલી લીધી ને આજોલ જઈ નિય જણાવવા કહ્યું. For Private And Personal Use Only રતનચ'દ શેઠે આજોલ જઇ મહાજન પાસે આ વાત રજૂ કરી. આજોલ મહાજન આ નિણૅય માટે તરત એકમત થયું ને મહાજનખાતામાંથી પગાર આપવાના નિર્ણય કર્યો. તેમને તેડી લાવવાની ફરજ રતનચ'દ શેઠને માથે નાખવામાં આવી.
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy