SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પથ-નિર્માણ ૮૧ હૈયું હળવું ફૂલ બનતું લાગ્યું, દિવસે માદ જાણે શાતા લાધતી લાગી. તેાફાન શમતું દેખાયું ને વમળામાં અટવાયેલી નૌકા સરસર સરવા લાગી. એમણે નિરધાર કર્યો. tr ‘પરણવું તે નહી’. હાથે રાંધતાં આવડે છે, વળી બ્રહ્મચર્ય એક એવી શકિત છે, કે માણસ સ'સારને ધ્રુજાવી શકે છે. “સાધુતા ન સ્વીકારવી, પવિત્ર જીવન ગુજારવું. સાધુઓને કેટલાંક મધના નડે છે, એટલે બ્રહ્મચારી ગૃહસ્થ રહેવુ. ૧૧ “પરાશ્રયી ન રહેવું. ધનાપાન અવશ્ય કરવું', પણ કેળવણીના કેાઈ અંગની સેવા-ચાકરી મેળવીને. આ માટે શિક્ષકના ધંધા લેવા, જેમાં ભણાવવા સાથે ભણવાના પણ મોટા ચેાત્ર રહે ને એ રીતે વિદ્વાન થવું, સદ્ગુણી જીવન જીવવું.” Acharya Shri Kailassagarsuri Gyanmandir મન પરના મહાન ખાજ જાણે નિમેષમાત્રમાં દૂર ફે કાઈ ગયા. મનમાન્યા માગ મળી ગયા. એ જ આંખાની ઘટા નીચે, ખુલ્લી કુદરતના વ્યાસગમાં કવિત્વની સ્ફુરણા પ્રગટી. પાતાના અંતિમ નિરધાર એમણે પદ્યબદ્ધ કરવા માંડયેા. ( ત્રોટક રાગ ) પલપલ ક્ષણક્ષણ પ્રભુ દેવ મ, નિર્મૂલ મનતનુ વચ નિત્ય ધરૂ; સુખમાં દુ:ખમાં સમભાવ ધ, મન તન ત્રથી શુભ કાર્ય કર્યું. કર્દિ દુષ્ટ વિચાર ન ાઈ કરે, ધરી ધર્મ સદા પરમાર્થ ક; ધરી ધીરજ દાન દયાને કરૂં, સહુ પાપ થકી ઝટ પા। ક્રૂ. બહુ ઉત્સાહથી રામરામ ભડું, મનમાં પ્રકટયા સહુ દોષ હ; ગુરુ સ ́ત નમુ', ગુણુ રાગ ધ, મરણાર્દિક ભીતિ થકી ન ડરૂ. મનડું પ્રભુપ્રીતિ થકી જ ભરૂ, ભવસાગરને ઝટ પાર કરૂ; નિજ આતમની ઝટ શુધ્ધિ કરૂં, પરમાતમ-પદ ઝટ શુ વરૂ, કિંદ ધ થકી નહીં પાછા પડું, દુ:ખ આવે છતે નહીં લેશ રૂ'; મનમાં સહુ શુભ વિચાર ભરૂ, તનુથી વ્ય જ કાર્યો કરૂ. શુભ મંચ ભણ' અને ઉચ્ચ મનુ', શુભ સર્વાં વિચારા હૃદયમાં ગણું; કર્દિ ક્રોધ કરૂ' નહિ, શાંતિ ધરૂં, દિલ આવ માવ પ્રેમ ભરૂ ધરૂ નીતિ ગુરુદેવ ભકિત કરૂં, ક િચારી કરૂં નહીં મૈત્રી ધરૂ’; બ્રહ્મચર્ય' ધરૂં નવ ગુપ્તિ થકી, શુભ ઉચ્ચ થતાં ભવ પાર કર ધીર વીર બનુ' લઘુતા જ થકી, પરદેોષ વદુ' નહિં વૈર થકી; મુજ સહાય કરે, નહીં તે વિસર્`,ઉપકારી જનેાનું જ કાય કરૂં. બદલે। ન ચડું, ઉપકાર કરૂં, સહુ અવગુણુ દોષથી દૂર રહું, નહિ દુર્ગુણી વ્યસનીનો સંગ વર્લ્ડ, કુમતિ તજીને સુમતિને ભજી, અપકારી ઉપર પણ પ્રેમ ધરૂ; સહુ સત્ય જગસકલમાંહિ ગ્રહું. સવળી મતિથી શીખ સારી કહ્યું; કરૂ` લેાકની આગળ સત્ય રજી. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy