SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫૯ ગુજ્મો. (રાગ ધીરાના પદને. ) ગીતા ગુરૂના ભક્તોરે, ગુરૂની સેવાભક્તિકરે; ગુરૂની આણા પાળેરે, ગુરૂમાટે જે મરે. ગુરૂમુખથી જૈનશાસ્ત્ર સાંભળે, પામે ગુરૂગમજ્ઞાન ગુરૂમાટે અર્ખાઇ જાતા, ગુરૂજણે ભગવાન. તજીને સધળા વાર્યાં?, મુક્તિમાટે ગુરૂવરે. આત્મ નિવેદન કરે ગુરૂને, દૂર કરેસહુ દોષ; ચારેકષાયા કરતા દૂરે, મનમાં ધરે સંતાષ, સુખદુ:ખમાં સમજાવેર, વર્તી ચિદાનંદ ધરે. માન અને અપમાન ગણે નહીં, ટાળે વાસનારોગ, ગુરૂકુલવાસમાં રહી ગુરૂસેલે, ઇચ્છે ન બાહ્યસુખ ભેગ; ઉપસર્ગી વિપત્તિરે, સંકઢે પાછે। જે ન પડે. નામરૂપ ભૂલે જે ગુરૂમાં, ધરે આતમ ઉપયોગ; વ્યવહારે યંત્રહારમાં વર્તે, નિશ્ચય નિજગુણભાગ. બુદ્ધિસાગર ભક્તોરે, એવા સિદુધામરે. સાધુ. સાધુતેને કહીએ?, મુક્તિને, જે સાધે ખરી પંચમહાવ્રત પાળેરે, જીવે સદ્ગુણધરી. પંચાચારને પાળે પ્રમે, વારે વિષય વિકાર; ક્રોધમાન માયાને વારે, ત્યાગે લેવિચાર. કાળા કામનિવારે રે, સમતાભાવે રહેઠરી, Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ગીતા ગીતા ૧ ગીતા ૨ ગીતા - ગીતા ૩. માણતા. સાધુ ૦૩ ૦ ૪ સાધુ ૧
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy