SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કંચન કામિની સંગકરે નહીં, પડાવશ્યક કરનાર; વિકથાઓને વેગેવારે, પંચસમિતિ ધરનાર આતમને પરમાતમરે, કરવા જેણે લગની ધરી. સાધુ ૨ સર્વવાસના ત્યાગ કરત, ત્યાગી સાધુ ગણાય; સર્વે દુર્ગણ ટાળે, ધારે સદ્દગુણન્યાય, ધર્મસત્યને ધારે, આતમભાવે જીવે રી. સાધુ ૩ દેવગુરૂને ધર્મની શ્રદ્ધા, સમકિત ધારે બેશ, સંયમ ચારિત્રે સ્થિર રહેતે, કરે ન રાગને દ્વેષ. સુખદુઃખમાં સમભાવે, જીવે પ્રજ ચિત્તધરી. સાધુ ૪ લોકવાસના વિષય વાસન, કીર્તિવાસના ત્યાગ માન અને અપમાનમાં સમ જે, પ્રભુપર પૂરણરાગ; જડમાં નહીં સુખબુદ્ધિર, ડેળદંભ કરે ન જરી. સાધુ ૫ સદાચાર સદ્ગણ સંષ ને, કરે ને કયારે ગર્વ માનપૂજાની કરે ન ઈચ્છા, નિજપેઠે દેખે સર્વ બુદ્ધિસાગર આતમરે, ચિદાનંદ લક્ષમી વરી. સાધુ ૬ મુ. માણસા, (ભક્તિ એવીરભાઈ એવી. એ રાગ) (એંસાજિન એંસાજિન એંસાજિન હૈ. એ રાગ) સાધુસખ્ત નમું સુખકારી. જેને રાગ ન ષ લગારી. સાધુ જેણે પ્રભુ પર પ્રીતધારી, કામે ઈચ્છે ન જુવતીયારી સાધુ૧ જેણે લક્ષ્મીનીલાલચ ઈડી, અભિમાન ન થાય ઘમંડી. સાધુ જેણે જડસુખ વૃત્તિત્યાગી, વૈરાગીછતાં મજુરાગી. સાધુ૨ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy