SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुणदर्शनपूजा. ગુણનાં દર્શન કરૂં જ્યાં ત્યાંય, ગુણું પૂછું જ્યાં ત્યાંય. ગુણ || ગુણ દશન તે પ્રભુ સંત દર્શન, સગુણ તે સત્ય ન્યાય અવગુણ ઉપર દ્વેષ કરું નહીં, અવગુણ નિર્દૂ ન થાય. ગુણ ૧ જે જે અંશે જ્યાં ગુણ દેખું ત્યાં–પ્રભુ પ્રગટ્યા તે અંશ; માની શુદ્ધ પ્રેમે દિલ હર્ષ, બનું ન શયતાન વશ્ય. ગુણ૦ ૨ કેટિ દુર્ગણ ને ગુણ એક અંશે, દેખી દિલ હરખાઉં સર્વ ને સત્તાએ પ્રભુ, –માની આતમ પ્રભુ ધ્યાઉં. ગુણ૦ ૩ દિથી ન ઉંચો કેથી ન નીચો, નિજમાં રહ્યો હું સમાય, બુદ્ધિસાગર અનંત ગુણરૂપ, આતમ અનુભવ્યે જાય. ગુણ૦ ૪ મુ. લીંબોદરા. धर्मनी कहेणी रहेणी. (આપ રવભાવમરિ અવધૂત સદા મગનમે રહેણા. એ રાગ.) આતમ !! જાગીને ધર્મની કથની રહેણું ધરશે ધર્મવિના જાઠી દુનિયાની –વાતને પરિહરશે. આતમ | વિકથા નિદા લવરી ત્યાગી, દુર્જન સંગ ન કરીએ, ધર્મ વિનાની બીજી વાતે માંહી રાગ ન ધરીએ. આતમ ૧ પરની પંચાતે નહીં પડીએ, કમબંધથી ડરીએ; આપબડાઈ પરનાં દૂષણ, પ્રાણાતે ન ઉચ્ચરીએ. આતમ ૨ મોટાઈમાં મન નહીં ધરીએ, ક્ષણ ક્ષણ પ્રભુ ગુણ મરીએ; દેહાદિકમાં આતમભાવને, મેહથકી નહીં ધરીએ. આતમ ૩ નામરૂપથી આતમ ન્યારે, ચિદાનંદરૂપ વરીએ; આપ સ્વરૂપ સમારે આતમ નિજ, પડે ન માયાદરિયે. આતમ ૪ આતમગુણ સમરતાં પલ એક, જાય સફલ તે ગણુએ; આત્મપ્રણમાં લગની લાગે, એવા ભણતર અણુએ. આતમ છે પરની ઉપરનાં કણ સારી For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy