SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૭ शुद्धात्मप्रभुप्राप्ति, (રાગ સીતાના મહીનાને) આતમ !! શિવપુર મારગમાંહી, ગુણે ધરી ચાલજે, જાગી ઉઠી આલસ ઍડ !દુર્ગુણ ટાળજે. આતમ ૧ નામરૂપને તજી અધ્યાસ, આતમરૂપે થઈ રહે. દેહાકારનુંત્યાગી ભાન, પરમબ્રહ્મપદ લહે. આતમ૦ ૨ મિથ્યા મેહની રાગને રે, શત્રુ તુજ જાણજે, મારું મારું તજી મનમેહ, પ્રભુ ઘટ આણજે. આતમ છે આતમ, મેહ એ બેના,-વિચારેને, ભેદ પાડજ જડ સુખના કામ વિચાર-પ્રવૃત્તિને ખાળજે. આતમ ૪ સર્વ ધર્મના શાસ્ત્રોનું-સાર છે, મોહને માર; સંગે પ્રગટે ન ક્રોધ, અહંકાર ટાળો. આતમ ૫ નામ રૂપની કીર્તિ પ્રતિષ્ઠાવાસના વારવી, લેકવાસના કુમતિ ખરાબ, વેગે મારવી. આતમ છે કીડી પગ કરતાં બહુ સૂમ,-શિવપુર પન્થ છે. નિમેહ રહિત કાઈ જાય, ખરે એ નિર્ગથ છે. આતમ૦ ૭. નથી બાલકના કંઈ ખેલ, પ્રભ પદ પામવું જીવતાં મન મેહને મારી, આતમરૂપે જામવું. આતમ- ૮ લાગે નહીં મડદાને માન, તિરસ્કાર જાણો. એમ છતાં આત્મદશા, પ્રગટ કરી માણશે. આતમ ૯ ચિદાનંદ પ્રગટતા જેહ-પ્રભુ પ્રગટ્યા દિલે, જાણે મુક્તિને એ નિશ્ચય, સ્વયં પ્રભુ પદ મળે. આતમ- ૧૦ વિજલી કરતાં બહુ વેગે -પ્રભૂવાટે ચાલશે. તજી દુર્ગણ દુષ્ટાચાર -પ્રભુમાંહી હાલશે. આતમ ૧૧ શરા ભક્ત ને સંતોની વાટેગમન છે દહિ નામ રૂપનું ભલે ભાન, ગમન છે સહિ. આતમ- ૧૨ For Private And Personal Use Only
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy