SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૬ ( ત્રાર્થ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શાંતિ જીનેશ્વર સાહેબા સંયમ અવધારે. એ રાગ:) બ્રહ્મમાં ચરવું થાય છે, બ્રહ્મપ્રાપ્તિ ઉપાયા. બ્રહ્મચર્ય વ્રત તે કથ્ય, દ્રવ્યભાવ સહાયા, રારીર વીર્યના રક્ષણે, આત્મવીર્ય પ્રગટતું, બહાચર્ચાના બળથકી, મનડું ન ભટકતું. દેહવીય આત્મવયથી, મુક્તિ સહેજે થાવે; રાગાદિક દૂર ટળે, સર્વશક્તિ સુહાવે. બ્રહ્મચર્ય નવવાડથી, વીય રક્ષણ હાવે; બ્રહ્મચારી જ્ઞાન પામીને, આપે।આપને જોવે. કામની વૃત્તિયેા બાળવી, કામછતીને રહેવું; એ કઈ વાત ન સહેલી છે, મનડું મારી વહેવું. મૈથુનભોગની બુદ્ધિને, મારી જીવવું નક્કી; નિશ્ચય એવી પ્રવૃત્તિથી, ચિત્ર સિદ્ધિ છે પછી. જડ સુખભ્રાંતિ ન્યા પછી, કામનાએ નાવે; ત્યાંયે ચેતીને ચાલવું, માહશયતાન આવે. ક્ષણ ક્ષણ નિમિત્ત પામીને, કામ પ્રવેશ થાવે; માટે ચેતી ચાલવું, બ્રહ્મચય સ્વભાવે. લલચાવે કામ, લાભથી—સુખલાલચો આપી; કાટી કાટિ ઉપાયથી, કામ વ્યાપતા પાપી. આતમ સુખ નિશ્ચય કરી, મુક્તિ પ્રાપ્તિમાટે; બુદ્ધિસાગર બ્રહ્મની,—વળશે ભવી વાટે સુ. પેથાપુર. For Private And Personal Use Only ૧ ૩
SR No.008546
Book TitleBhajanpad Sangraha Part 11
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy