SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૧૨ વ્રત અવ્રત તમે ગુણ રજોગુણને, સત્વથકી છે ત્યારે. પુણ્યને પાપ થકી છે જૂદે; એ છે પ્યારામાં પારો પ્રેમ. ૪ આતમા મહાવીર વિશ્વેશ્વર છે; સર્વ વિશ્વ આધારે, સર્વમાંહીને સર્વથી ન્યારે, ર્જા અર્તા સારે. પ્રેમે. ૫ ઉત્પત્તિવ્યય દૈવ્ય સ્વરૂપી; શબ્દબ્રહથકી ન્યારે, વેષ. ન. લિંગ ન કૂલન જાતિ, સર્વમાંહીને સર્વથી જૂદે, કાલ અનાદિ હયાતીરે. પ્રેમે ૬ ઉંચે ન નીચે ન હલકો ન ભારે, રૂપરસશબ્દથી ન્યારે; શાતા અશાતાકેષથી જૂદે, સઘળે છે ઉજિયારારે. પ્રેમે. ૭ લોકેલેથી માટે મહાવિભુ, જ્ઞાનાનન્દરસરેલે, નવનવરસથી રસિયે ચેતન ગુણપર્યાયથી ખેલેરે. પ્રેમે. ૮ મેહ ઉદયથી આઘે આઘે, મેહ મર્યા પછી પાસે, બાહિર અંતર ઉંચે નીચે, સઘળે પૂર્ણ પ્રકાશેરે. પ્રેમે ૯ ખાતે પીતે ઉંઘતે નહીં તે, ઝળહળતે નિજ તે, For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy