SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૧૩ સુહા મન મરતાં એકરૂપે પ્રકાશે, અનંત બ્રહ્નો દેતેશે. પેમે. ૧ સહુમાંહિ ખેલે સહુમાંહિ રેલે એકાનેક સ્વરૂપી; એકવિષે જે અનેક સમાવે, નિશ્ચયેષ્ટિઅરૂપી. પ્રેમે. ૧૧ સત્તાએ ત્રણ્યકાલમાં આતમ, એકસ્વરૂપી નામી અનામી રૂપી અરૂપી, સદસરૂપ આ કહાયેરે. પ્રેમે ૧૨ જચેતનમય જગતને સ્વામી, ભિન્નભિન્ન છે જગથી; રોગમાંહી વ્યાપી ખેલે, ભિન્ન દિસે રગેરગથીરે. પ્રેમે. ૧૩ આત્મમહાવીર હું છું પિતે, સર્વ જીવે નિજતે; દિલમાંહિ દિલ યારે તે, વિશ્વપ્રકાશે ઉદ્યોતેરે. પ્રેમે. ૧૪ જન્મ નહીં ને જરા ન મૃત્યુ, નર નપુંસક નહીં નારી; ધમ અધમ રેગી ન ભેગી, મુક્ત નહીં સંસારીરે. પ્રેમે. ૧૫ અનંતરને દરિયે સઘળે, પિોતે પિતાને દેખે, સર્વ પ્રકાશક નિત્યાનિય જે, સર્વરૂપે નિજ પેખેરે. પ્ર. ૧૬ જડ નહીં પણ જડપર સત્તા, જેની પૂર્ણ પ્રકાશે; For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy