SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૧ આર્યપણાનું દંપતીજીવન જાગતા, તપ જપ સંયમ વર્તે હર્ષોલ્લાસ. પતિ. ૧ કામાદિકના સંસ્કારને ટાળતાં, કર્મ કરે નિષ્કામપણે વ્યવહાર, સ્વાધિકરે તે ગૃહસંસારમાં, લગની લાગે વીરવિષે એકતારજો. પતિ. ૧ ૧ માતા પિતાદિ ગુરૂ જનની સેવા કરે, દુ:ખ પડે જે વેશ નહીં ગભરાય, બુદ્ધિસાગર સાવિકલને દંપતી, સુખિયાં થાતાં પ્રભુને નક્કી પાયજે. પતિ. ૧૨ श्री महावीर प्रभुना नंदिवर्धनने आत्मबोध. નંદિવર્ધનરાજન સાંભળ, આત્મજ્ઞાન સુખકારી; આતમ જાણે જગસહુ જાણું, મહટળે દુઃખકારીરે પ્રેમે,નંદિવર્ધન સુણશે ? મનવાણું કાયા નહીં આતમ, ઈદ્રિય જડ આકારે; બાહિર અંતર પ્રકૃતિ સર્વે, તેહથકી ભિન્ન ધારે. પ્રેમ. ૨ આકાશવત નિર્લેપી વ્યાપક, જ્ઞા ન ને આ નં દ રૂપી, સ્વપરપ્રકાશક પ્રદસનાતન સાપે છે રૂપા રૂપી રે પ્રેમે. ૩ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy