SearchBrowseAboutContactDonate
Page Preview
Page 874
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭૩૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ. +3 મન મેનુ • કાનુડા ન જાણે મારી પ્રીત—એ રાગ. હૃદય, ર હૃદયના મેળુ મળે સુખ થાય, રહે નહિ દુઃખ લગારે. ! હૃદય. દિલ મળતાં દિલ થાય ખુલાસા, અરસ્પરસ પ્રગટે વિશ્વાસા; મળતાં દેશી મન ઉભરાય, અનુભવ આનન્દે ભારે રે. હૃદય. ૧ અરસ્પરસના અનુભવ મળતાં, પરસ્પર જ મનડાં બહુ હળતાં; કરતુ દિલથી દિલડું વાત, હૃદયગત સર્વ વિચારે રે, જન જન આગળ દિલની વાતા, કરતાં જન ખાતે લાતા; હૃદયગત મન મેળુની સાથ, કથાતુ સર્વ પ્રકારે ૨. મનમેળુની નહીં વખારી, મનમેળુનાં નહીં ખજારા; લાખે મનમેળુ કેાઇ એક, અન્તર્ અનુભવ ધારે રે. અનુભવ ધાતાધાત મળ્યાથી, પરસ્પરે મનડાંને કન્યાથી; બુદ્ધિસાગર મેળુ મેળ, સુસન્તના મળતા પ્યારે ૨. હૃદય. ૩ હૃદય. ૪ હૃદય. પ સંવત્ ૧૯૭૨ પોષ સુદ ૧૦ ૐ શાન્તિઃ ૐ प्रसंग पडे परखायरे कोण पोतानुं न्यारुं પ્રસંગ પડે પરખાય રે, કાણુ પાતાનુ ત્યાર્; સુવ` કસેાટી ઘસાય રે, ત્યારે પરખાય સારૂં. મુખ મીઠાને વ્હાલે રાતા, બહુલા લેક જણાતા; ડાકલડુકિયા ધાલલ્લુસણીયા, લે ટપુ બહુ થાતા રે. હૈયુ નિજનુ હાથ રહે નહીં, તુલ્ય જ સારૂં' નઠારૂ'; રણના રાઝ સમી નિજ વૃત્તિ, ખેલે ન ખંધ જણાતા રે. કાણુ. ૨ વ્હાલ થકી મરી જાય વચનમાં, કરણીમાં અંધારૂં, કાણુ ૧ ફેજ ક્ાતડાની શુ'? ઉકાળે, ભાગે રણથી ભગારૂ રે. કાણુ, ૩ For Private And Personal Use Only પ્રસગ
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy