SearchBrowseAboutContactDonate
Page Preview
Page 873
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૭૨૩ જન્મ મરણની પેલી પાર હું, ઠામ થયું સહુ ઠરવા; બુદ્ધિસાગર અલખ નિરંજન, પામી ફેર ન ફરવા. સંવત ૧૯૭ર પિષ શુદિ ૮ અ૦ ૩ १ तमे तो शब्दे रस लेनारा. તને તો શબ્દ રસ લેનારા, શબ્દોએ જીવનારા. તમે તે. શબ્દાતીતના અનુભવ રસની, મસ્તીમાં રહેનારા; અમે સદા શબ્દોથી ન્યારા, પણ શબ્દ વ્યાપારા. તમે તે. ૧ શબ્દ વિના આનન્દરસ રસીયા, ધૂન ખરી વહેનારા; બન્યા બાદશાહ અલખ નિરંજન, તે કયાં છો!!! જેનારા. તમે તે. ૨ બની લકીર ફકીર અને જગ. ચર્ચાઓ કરનારા; તાણુતાણું ખેંચંખેંચા, શબ્દની ધરનારા. તમે તે. ૩ શબ્દપ્રતિમા પૂજારીઓ, ભિન્નાથે લડનારા; સાપેક્ષાએ સમજી અમે સહુ, આનન્દરસ પીનારા. તમે તે. ૪ અનુભવ રસના ઉભરાથી જે, શબ્દ પ્રગટ થનારા; માની પૂજી તેઓને તે, આલંબન લેનારા. તમે તે. ૫ શબ્દ બ્રહ્માથી પરમબ્રામાં, બ્રહ્મરસે ઠરનારા; થયે અનુભવ અમને એક શબ્દ ન સમ ખાનારા. તમે તે. ૬ તમે અમે સહુ સત્તાએ એક, જ્ઞાને અમર થનારા; બુદ્ધિસાગર નિશ્ચય અનુભવ, પામે એકાકારા. તમે તે. ૭ સંવત્ ૧૯૭૨ પોષ સુદિ ૯ ૩ શાન્તિઃ | - - - - - For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy