SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. G૩૫ કેટી જન કરતાં એક સારે, પ્રાણ સમર્પણવાળે; બકબક કરતાં કાંઈ વળે નહીં, કાર્ય કરે તે મૂછાળો રે. કેણ. ૪ બેઈમાની લેક ઘણું જગ, પરખી લે જન મારૂં; બુદ્ધિસાગર અવસર આવે, સમજાશે કેણુ તારૂં રે. કેણુ. ૫ સંવત્ ૧૯૭૨ પિષ સુદિ ૧૧ ૐ શાન્તિઃ રે જ માન. ૭, માન મહા દુ:ખકારી અહાહા, માન મહા દુ:ખકારી; જેશ ચિત્ત વિચારી....................... ...અહાહા. માને રાવણ જગમાં હાર્યો, થયું સર્વ ધૂલધાણી; દુર્યોધન પાયે દુઃખ અને, એવી ખૂબ કહાણ. અહાહા. માન. ૧ માને જ્ઞાન વધે નહિ ઘટમાં, થાતી શક્તિ ખુવારી, કત્તાથી ભ્રષ્ટ થવાતું, ઉર લ શીખ ઉતારી. અહાહા. માન. ૨ માને ભાન રહે ના મનનું, પાપ થતું મહા ભારી; મૂકાતે પ્રગતિમાં પૂળે, લાગે દુર્મતિ પ્યારી. અહાહા. માન. ૩ પડ્યા માનથી યેગી ભેગી, રાણુને જ ભીખારી; સર્વ દુ:ખની ખાણ અરે હા ! સર્વ વિપત્તિ ક્યારે અહાહા. માન. ૪ પડી માનના વશમાં દુનિયા, ચિદાનન્દઘન હારી: બુદ્ધિસાગર મંગલમાલા, પામે નિરહંકારી. અહાહા. માન. ૫ સં. ૧૯૭ર પિષ શુદિ ૧૩ ॐ शान्तिः ३ મહાવીર સ્તવન. ૬ लगी तेरेंसे शुभ लगनी, प्रभो महावीर मुज प्यारे हमेरे प्रेमकी तारी, लगी है एकतारूपे. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy