SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૧ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સંગ્રહ, ઈંભ ધરે જે ચિત્તમાં, રહે ઉપરથી શાન્ત; આવે દાવન છોડતા, આન્તર વૈરાકાન્ત. કરે ફૂટ મન પેસીને, કરે શત્રુથી રાગ; એવા નરથી જાણવા, રૂડા વિષધર નાગ. હાજી હા જ્યાં ત્યાં કરે, સ્વાર્થ વિષે તૈયાર; પાપ ગણે ના સ્વામાં, દુષ્ટજ એ નિર્ધાર. મન વાણીમાં ભિન્નતા, આચારે જ્યાં ભેદ; ત્યાં વિશ્વાસુ થાવતાં, અન્તે હાવે ખેદ. મન ચંચલ જેનુ ઘણું', ઠરે ન એક ઠામ; તેવા જનની સ ંગતે, માનવ દુ:ખનું ધામ. મનમાં રાખે ક્ષુદ્રતા, મહિ† રાખે ડાળ; એવા જનની સંગતે, મળે ન ખાવા ખાળ. દયા ન મનમાં કોઇની, ખાલે નિશદિન જૂઠ; આશા સુખની હાયતા, ગ્રહા ન એની પૂ. પુણ્ય પાપ માને નહીં, ધરે ન સાચી શીખ; અનીતિ માનવ સ’ગતે, માગે માનવ ભીખ. ખાહ્યાડ પર ડાળને, મુખના મીઠા ખેલ; એથી વિશ્વાસી અને, તે જન મૂખની તાલ. લાલચથી લપસી પડે, કરે નઠારાં કામ; કાલ કરીને તાડતા, દેવુંન તેનુ નામ. નાગાથી સંબંધ શે ? કરે ૨ગમાં ભંગ; નિજ લાજ રે નહીં, કરે રંગમાં જંગ. કદર થાય ના કાર્યની, ગુણ અવગુણુમાં જાય; ત્યાં વસવુ કરવુ સહુ, કદી ન શાભા પાય. ખત્તા ખાધા વણુકદી, અનુભવ થાય ન અગ વાયું" કરે ના માનવી, હાર્યું કરે શુભ રંગ. જ્ઞાનીના પ્પા ભલા, ગુણ પ્રકટાવે એશ; અજ્ઞાનીની સ ંગત, પ્રકટે દુ:ખ હંમેશ. For Private And Personal Use Only ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૨ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy