SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૧ ભાગ આઠમે. વિચારક૦ ૪ કથી નેતિ કથી નૈતિ, વિરામે ચાગિની વાણી; અખ'ડાનન્દની ચેને, નિરીક્ષુ‘ ધ્રુવતારાને. અનન્તાં નામને રૂપા‚ નથી એ હું સ્વયંયેાતિ; બુદ્ધગ્ધિ પૂર્ણની પ્રાપ્તિ, અનન્તાનન્દ્વ વ્હાલાને, વિચારક પ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ । Acharya Shri Kailassagarsuri Gyanmandir व्यवहार हित शिक्षा. શી પ્રીતિ મા રથી, રાજાથી શી પ્રીતિ; પ્રીતિ શી ગણિકાથકી, યાચકપ્રીતિ ભીતિ. દુર્જનથી શી પ્રીતડી, મન પેસી લે પ્રાણ; દગા કર્યા વણુ ના રહે, દુર્જન દાનિધાન. ચુગલીઆથી પ્રીતિ શી? નિન્દકથી શે! સ્નેહ; અછતા દોષ ઉઘાડીને, મન ને ખાળે દેહ, પરગુણને દોષજ કહે, કરતાં નિજ ગુણુ થાપ; ખલ માનવ એ લક્ષણે, તેથી ઉત્તમ સાપ. પરનાં છિદ્ર ઉઘાડતા, ખલ પામે આનન્દ; ઉપકારી પર દાષ દે, રચી મહા કુન્દે. વેશ્યાને વિશ્વાસ શે? ક્ષણમાં લેવે પ્રાણ; કરે વણિક વિશ્વાસ તે, નીતિધર્મ અજાણુ. દુર્જનના વિશ્વાસ શા, કરે પ્રતિજ્ઞા કાલ; અવસર આવે પ્રાણ લે, સત્ય ન જેના એલ. ક્ષણમાં આનન્દી મને, ક્ષણમાં કરતા રીસ; ક્ષણિક મનના માનવી, ત્યાજ્ય એ વિશ્વાવીશ. મુખથી મીઠુ ખેલતા, મનમાં રાખે ઝેર; દુર્જન સંગત ના ભલી, કરતા કાળા કેર. ધમધમતા કાધે રહે, મનમાં રાખે દાવ; કર વિશ્વાસ ન તેહના, કરે જ અન્તે ધાવ. For Private And Personal Use Only ૪૮૧ ૧ ૨ 3 ૪ ७ ૧૦
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy