SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૪૮૩ ગુણવતાની સંગતે, ટળતાં દુ:ખ અપાર; બુદ્ધિસાગર સદગુરૂ, સંગે શિવ નિર્ધાર. ૨૫ રૂા. ઈડર ગઢ દીઠે આંખેરે, કુદ્રત શોભા ધાર-ઈડરગઢ દીઠ આંખે રે. જિનમંદિર શોભે ભલું રે, શાન્તિનાથ ભગવાન ઇડરગઢ નાયક ધણી રે, દીઠે શિવસુખ ભાન. ઈડર- ૧ કુમારપાલ કૃત દેહરૂં રે, પાછળ જીર્ણોદ્ધાર; સંવત સેલ શતમાં થયે રે, દેવવિમાનાકાર, ઇડર૦ ૨ દર્શન કીધાં ભાવથી રે, સ્તવના કરી સુભાવ; ભક્તિભાવના રોગથી રે, લીધે આનન્દ લાવ. ઈડર૦ ૩ શાતિનાથની પાછળે રે, એક ગુફા સુખકાર; ધ્યાન ધર્યું ત્યાં બેસીને રે, આનન્દ અપરંપાર. ઈડર૦ ૪ દિગંબરનું દેહરૂ રે, છે કંઈ ઉંચુ વાસ; પાસે ગુફાઓ ઘણી રે, શાન્તિપ્રદ આવાસ. ઇડર૦ ૫ વજી માતા પાસે ભલી રે, નિર્જન ગુફા એક; ધ્યાન કરંતાં ગીને રે, વધે સમાધિ ટેક. ઈડર૦ ૬ પિલી ડુંગરી આગળ રે, વ્યાધ્રાદિકનો વાસ; ઉંચું ચઢતાં આગળ રે, રણમલ્લ ચેકી ખાસ. ઈડર૦ ૭ પ્રાચીન છરણ દેહરૂ રે, જિનવરનું ત્યાં બેશ; બેસી ત્યાં પ્રભુ ઠાઈયા રે, નાઠા મિથ્યા ફ્લેશ. ઈડર૦ ૮ સાસુ વહુના સાંબેલાં રે, આગળ જાતાં સાર; ધ્યાન યોગ્ય ગુફા ખરી રે, આનન્દ દે નિર્ધાર. ઇડર૦ ૯ ગીઓએ આવીને રે, ધ્યાન કર્યું અહીં ખાસ; ખૂબી એક અહીં દીસે રે, વાઘ ન આવે પાસ. ઈડર૦ ૧૦ ધ્યાન કર્યું અહીં બેસીને રે, લાગી સમાધિ બેશ; જે રહેવાએ અહીં સદા રે, આનન્દ હેય હમેશ. ઈડર૦ ૧૧ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy