SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આઠમેા. Acharya Shri Kailassagarsuri Gyanmandir જ મઁહ. નેગીને જંગલ માંગલરૂપ જણાય, મંગલરૂપ જણાય. કુદ્રુતની રચના ઘણી રે, જોતાં જ્યાં ત્યાં જણાય; ખુલબુલ પ ંખી ખેલતાં રે, ૫`ખી ઘણાં દેખાય. સસલાં મૃગલાં દોડતાં રે, કાયલના ટહૂકાર; મીઠારવ કણે પડે રે, પ્રેમધ્વનિ સુખકાર. ૩૦૭ જોગીને, ૧ જોગીને. ૨ જાગીને. ૪ કુદ્રુતી વનરાજી ઘણી રે, વાનર ક્રીડાસ્થાન; પશુએ ચરતાં પ્રેમથી રે, મેારી વાળે નિજવાન, જોગીને. ૩ આંખા મહુડા લીંખડા રે, વરખડા કચેર; વડ રાયણને પીંપળા રે, ઓરડી રાની કેળ. આવળ ગુંદી આખલી રે, ઇત્યાદિક બહુ ઝાડ; શુદ્ધ હવાને આપતુ રે સાધ્વનિ શુભ તાન. અનડુવનિ પ્રગટે ભલી રે, જાગે ચેતન જ્યાત; નિરૂપાધિગે સદા રે, થાય સમાધિ દ્યાત. ભવશાન્તિ નિમિત્ત છે રે, સાધને સાધ્ય સઘાય; બુદ્ધિસાગર અનુભવે રે, ગાયુ સત્ય સહાય. માધસંદ ૧૫ મગળવાર. ભકતાનાં દુ:ખ ભાગતા રે, ભક્ત વત્સલ સુખકારી; વારવાર શું વીનવુ રે, સાહાય્ય કરેા અણુધારી, દુનઢાવ સમાવવારે, તું પુષ્કરાવ વારિ; જે જે કથું તે જાણતા રે, મહિમા જાગતા ભારી. For Private And Personal Use Only જોગીને + स्वर्गस्थ स्वेष्ट गुरु प्रभुश्री सुखसागरजी विज्ञप्ति. + ખરી વખતના બેલી ગુરૂજી, ખરી વખતના ખેલી સાહાચ્ય કરો હવે વહેલી...........................પ્રભુજી ગુરૂજી જાગીને. ૫ જાગીને. ૬ જાગીને. ૭ પ્રભુજી ૧ પ્રભુજી ૨
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy