SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૮ ભજનપદો સંગ્રહ, ટળવળાવ ના બહુ હવે રે, કરૂણા ઉરમાં ધારી; ભક્તિમય મુજ ચિત્તમાં રે, હિ શરણ એક ભારી. પ્રભુજી ૩ વિજ્ઞપ્તિ કીધા વિનારે, દુઃખ હરે ઉપકારી, સત્ય ન્યાયની સાહાઓમાં રે, તું ઉભે નિર્ધારી. પ્રભુજી : હવે ઘણું શું બોલવું રે, જાગતી જ્યત સદારી; બુદ્ધિસાગર ધર્મની રે, વહેલા ચઢે પ્રભુ હારી. પ્રભુજી લેદરા. માઘ વદિ ૪ શનિવાર. જય ર્તી પછ૪ મરતાં થા. ભસાભસ હસ્તી પાછળ કરતાં ધાને કરાંનેરે, ભાગે ભયથી પાછાં થાકી બેસે લાજીને રે. ઈષ્યાળુ સ્તરની જાતિ, કરી દાંતીયાં બાળે છાતી; ખ્યાતિ જાતિની એ ઉદય, કરે શું ગાજીને રે, ભસાભસ. ૧ ભસવાની નિજ ટેવ સુહાતી, આંખ કરે ક્રોધે ઝટ રાતી, ખરેખર શ્વાન સંઘ નહીં કાશી જશે, બાઝીને રે. ભસાભસ. ૨ હસ્તીને ભસતાં શું થાશે, પોતાનું ડાચું દુ:ખાશે, ડુ ભરવા જાતાં પીલાશે, મન દાઝીને રે. ભસાભસ. ૩ ભસતાં હસ્તી પાછળ જ્યારે, પરસ્પર જ લડવાનાં ત્યારે. કરો કદિ ન પડતો ન્યાય જ તેને કાને રે. ભસાભસ. ૪ ભસવાથી હલકે નહીં હસ્તી, હસ્તીની જુદી છે મસ્તી બુદ્ધિસાગર શેભે બળથી વિશ્વ વિરાજનેરે. ભસાભસ. ૫ લોદરા. માધવદિ પ રવિવાર For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy