SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૬ ભજનપા સંગ્રહ, - giાંત સંયમ. કરો સુણ મુનિવરજી ગૃહસ્થના પરિચયમાં ખૂબ ન આવજે, સંયમ સ્થિરતા કરવા માટે હિતશિક્ષા મન લાવજે; નર નારીને પરિચય છેટે, આવે સંયમમાંહી તટે પરિચયથી મેહ વધે મેટે, પછી થાય સમાધિમાં ગેટે.સુણ ૧ પરિચયથી રાગ વધે ભારી, ચંચલ મન થાવે ભયકારી; ચિંતા ખટપટથી સંસારી, લલચાવી તેડે હશિયારી. સુણ૦૨ પક્ષાપક્ષી મારૂં તારૂં, દષ્ટિરાગે મન અંધારું; સૂજે નહીં ચેતન હિત સારૂં, ખટપટનું કામ થતું પ્યારું. સુ. ૩ નારી પેડક પરિચય રાગે, અન્તરમાં કામદશા જાગે, સંયમમાં દોષ ઘણા લાગે, પડતું થાતાં સંયમ ભાગે. સુણ૦ ૪ નારીને પરિચય અતિબુરે, પડી જાવે સાધુ મહાશૂરે; પરિચયમાં રાગ વધે ફૂરે, મન જેવું ખાધો ધતુર. સુણ પ પરમાંહી પડવાનું થા, હાલા દુમન જન મન લાવે, વિકથા ઝઘડામાં મન જાવે, દુષ્યને મન ઝેલાં ખાવે. સુણ૦ ૬ સંયમમાં સ્થિરતા કરવાને, ભવભવનાં પાતિક હરવાને, અન્તરમાં સુખડાં ભરવાને, શિક્ષા માને શિવ વરવાને. સુણ૦ ૭ પ્રતિબધે પરિચય ઝટ પાડે, શુભ પૂજ્યપણું દૂરે કાઢે; મન પડતું હતણા ખાડે, ચારિત્રે મન જેવું ભાડે. સુણ૦ ૮ સાચી શિખામણ મન ધારી, સંયમમાં વર્તે નરનારી; બુદ્ધિસાગર જગ જયકારી, મન માની લે સુખનિર્ધારી. સુણ૦ ૯ માણસા. માઘસુદિ ૧૨ શનિવાર. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy