SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાગ આઠમા. વસ્તુ સ્વભાવે રે ધર્મ છે, ચેતનમાંહી સદાય; બુદ્ધિસાગર ધર્મ માં, આનન્દપૂર સુહાય. માધ સુદિ ૪ શુક્રવાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૩૧ લક્ષણ. ૧૧ → પ્રમુનાં વાજી. ................અમે છીએ. વ્હાલા પ્રભુનાં માળ. અમે છીએ વ્હાલા પ્રભુનાં માળ, ગમ્મત ઘહેલાં વાચાળ............. આકાશીય શુભ માંડવા, રવિ શશી દીપ પ્રકાશ; કુદ્રના આ માગમાં, રમીએ લીલ વિલાસ. પડીએ રડીએ દાડીએ, નાસી જઇએ દૂર; જ્યાં ત્યાં પ્રભુના તેજથી, આનન્દમાં ભરપૂર દાઢસ્ય પદાર્થના, પામીએ નહીં પાર; અલખ અલખને ખેલતા, ફ્રીએ ઠારેાઠાર. જે જે અમારૂ તે તે પ્રભુનુ, શેાધીએ તેજ જ પરમ વિભુનું; પ્રભુના બાળક પ્રભુના ખાળે, શુદ્ધપ્રીતિથી પ્રભુ હીંચાળે, જે જે કર્યું જે જે થશે રે, જાણે સવ દયાળ; બાળકને સમજાવીને રે, ચાખા કરે કૃપાલ. મારૂં સહુ ત્રણ કાલનું, તુજ થી છાનું ન લેશ; પ્રભુ ઉત્સ’ગે ક્રીડતાં, આનન્દ હાય હમેશ. અસ'ખ્યપ્રદેશવ્યક્તિએ રે, હું તું એક સ્વરૂપ; પરમ પ્રભુ બાળક અમે રે, ત્રણ ભુવનનાં ભૂપ. ભકિતના પરિણામના રે, વિચિત્ર પ્રગટે રંગ; બુદ્ધિસાગર ભક્તિથી રે, નિર્ભીય નિજ ગુણુ સંગ. માઘ સુદિ ૫ રવિવાર, અમે ૧ અમે ૨ અમે ૩ અમે ૪ અમે પ
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy