SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. गुणानुराग. १९ ધરીએ ગુણાનુરાગ, સકલ પર ધરીએ ગુણાનુરાગ, થઈએ મહા વડભાગ ............... સકલ. નિન્દા ન કરીએ શત્રુની રે, ધરીએ શત્રુ ગુણ રાગ; જ્યાં ત્યાં સદ્દગુણ દેખવા રે, દેને કરી ત્યાગ. સકલ૦ ૧ પરગુણ પરમાણસમે રે, ગિરિસમ માનીએ નિત્ય એક ગુણ જ્યાં દેખીએ રે, ધરીએ હર્ષે ત્યાં ચિત્ત, સકલ૦ ૨ ગુણદષ્ટિએ દેખીએ રે, કરીએ સદ્દગુણ કીતિ; દેને અળગા કરી રે, રહીએ સદ્ગુણ રીતિ. સકલ૦ ૩ જ્યાં ત્યાં દુર્ગણ દેખતાં રે, વદતાં નાવે પાર; દેષટષ્ટિથી દેખતાં રે, કર્મબંધ નિર્ધાર. સકલ૦ ૪ સદ્દગુણના અનુરાગથી રે, ગુણગણ પ્રકટે બેશ; પાપ કર્મ દરે ટળે રે, આનન્દ હેય હમેશ. સકલ૦ ૫ સદગુણ રાગી સજજને રે, શિવ પામે નિધોર; દેષદષ્ટિધરદુર્જને રે, પામે બહુ અવતાર. સકલ૦ ૬ સન્તજનેના ચિત્તમાં રે, સદ્દગુણ રાગ સુહાય; બુદ્ધિસાગર પ્રેમથી રે, સગુણ મહિમા ગાય. સકલ૦ ૭ માઘ સુદિ ૬ રવિવાર ॐ शान्तिः ३ * સઘછી દુનિયા. અમને સઘળી દુનિયા રે, સારી મન સમજાય છે; સત્તાએ સૈને દેખી રે, આનન્દ શુદ્ધ થાય છે; વૃક્ષે ઉપર પ્રીતિ પ્રગટે, આત્મસરીખાં જણાય; પશુ પંખીપર પ્રેમ જ પ્રગટે, પૂજ્ય બુદ્ધિ ઉભરાય; પ્રભુના જેવા સર્વે રે, છ તે દેખાય છે. અમને. ૧ હાનાં મોટાં નરનારી સહુ, લાગે પ્રભુ સમાન; For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy