SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૩૦૦ ભજનપદ્ય સંગ્રહ. ધર્મ, ૮ જ્ઞાની ગુરૂને સેવતાં રે, મળે ધર્મને સાર રે, બુદ્ધિસાગર સ્યાદ્વાદથી, પામે હર્ષ અપાર રે. મહાસુદિ ૩ ગુરૂવાર લક્ષણું. ૧ - લક્ષણ. ૨ લક્ષણ. ૩ ઇ લક્ષણ. ૪ » ધનનાં ક્ષણો. * સિદ્ધ જગત શિર શોભતાએ રાગ. લક્ષણ ધમીનાં ધારીએ, પ્રભુને અત્યંત રાગ ગુરૂની શ્રદ્ધા સાચી સદા, દિલમાં રાખી વૈરાગ્ય. રાગદ્વેષને જીતવા, કરતે નિત્ય ઉપાય; સવગમને એ સાર છે, માની મનમાં સદાય. સહુની સાથે આનન્દથી, તે આત્મસમાન; વેર ઝેરને ત્યાગીને, સહતે નિજ અપમાન. અવગુણ ઉપર ગુણ કરે, દેખે સર્વ સમાન; પકડે હઠ નહીં મેહથી, કરતે ગુરૂગમ જ્ઞાન. સાચી સેવાને આદરે, કરતો મમતાને ત્યાગ; વિષય વિકારેને જીતવા, કરતો યત્ન અથાગ. પરની નિન્દામાં ન પડે, રમત આપસ્વભાવ; મનની સ્થિરતાને સાધવા, સાધે યોગના દાવ. કૂડ કપટથી રે વેગળે, રહેતા લોભથી દૂર, ભક્તિ કરે નહીં સ્વાર્થથી, થાતે કદિય ન કૂર. ધર્મે દંભ ન દાખવે, ત્યાગે પુલ આશ; અધિકારે શુભ ધર્મને, આરાધે નિત્ય ખાસ. દ્વેષ ન પાપીની ઉપરે, સમતા રાખે રે ચિત્ત; જ્ઞાનિસાધુની સંગતું, રાચી રહેતા ખચીત. દિલડું રંગાયું ધર્મથી, જે ચલ મજીઠ, “મેં રાગ જ એહવે, શાને સમજી રે દિ. લક્ષણ. ૫ લક્ષણ. ૬ + લક્ષણ. ૭ લક્ષણ. ૮ લક્ષણ. ૯ લજ્ઞણુ, ૧૦ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy