SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૭૪ www.kobatirth.org ભજનપદ સ’ગ્રહ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ” મેથાપુર. 2 પેથાપુર. ૧ પેથાપુર તી ગણાયું રે, ગુરૂ વિહાર પવિત્ર. પેથાપુર. નેમિસાગર મુનિવર ખરા રે, કીધા ખુબ વિદ્વાર; ચામાસાં અહિંયાં કયા રે, કીધી દેશના સાર. સુવિહિત ગચ્છારાધકા રે, શ્રાવક કરિયા એશ; મુનિમાર્ગ આળખાવીયે રે, સહી પરિષહ લેશ. પેથાપુર. ૨ સાધુવ્રત પાળ્યાં ભલાં રે, પાળ્યા પૂર્વાચાર; વૈરાગી ત્યાગી શિરામણિ રે, શુદ્ધ ક્રિયા કરનાર, પેથાપુર. ૩ સદ્ગુરૂ રવિસાગર મુનિ રે, નેમસાગરજીશિષ્ય; ગુરૂભક્ત વિનયી સત્તા હૈ, ત્યાગી રાગને રીસ. પેથાપુર. ૪ ચામાસા ગુરૂએ કર્યાં રે, ધર્મશાળાની માંહી; ધર્મસાગરજી મુનિવરે રે, લીધી દીક્ષા આંહી. પેથાપુર. પ શ્રીસુખસાગરજી ગુરૂવરે રે, કીધુ સ્થાન પવિત્ર; ધર્મશાલા શાણા ભલી રે, દિન દિન વધતીચિત્ર, પેથાપુર. ૬ સુવિહિત સાગર સાધુએ રે, આવ્યા અતિ ઉછાહી; જૈનધર્મ દીપાવીયા રે, ખામી રહી નહીં કાંઇ. ગુરૂ પરંપર મુનિવરા રે, આવ્યા સ્વચ્છ ઉદાર; બુદ્ધિસાગર સદ્ગુરૂ રે, ચરણસ્પર્શ જયકાર. પેથાપુર. છ પેથાપુર. ૮ માગશર શુકલ ૧૦ સેામવાર. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy