SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૨૭૩ શુદ્ધ ધર્મને સાથે સાધુજી, સાધુ વિરલ જયકારી; બુદ્ધિસાગર ધન્ય સત્ય સાધુને, વંદન વાર હજારી રે. માગશર શુકલ ૫ મંગળવાર. દે ૯ आजे चारित्रपर्यायनां तेर वर्ष पूर्ण थयां. १५ તેર વર્ષ થયાં આજે, સંયમનાં તેર વર્ષ થયાં આજે, આનંદ મંગલ છાજે. સંયમ. મૂલગુણે પંચ મહાવ્રત પાળ્યાં, રાત્રિ ભેજન ત્યાગ્યું; પ્રાય: આત્મગુણોના અર્થે, અન્તર્ મનડું જાગ્યું. સંયમ. ૧ વ્યવહારે બ્રહ્મચર્યને ધાર્યું, કાયથકી જયકારી; નિશ્ચયથી શુદ્ધગુણરમણતા, યથાશક્તિ અવધારી. સંયમ. ૨ કાયથકી સંગ નિવાર્યો, વચનથકી પણ સાચો મનને વશ કરવાને માટે, જ્ઞાન ધ્યાનમાં રા . સંયમ. ૩ અતિચાર પ્રતિક્રમણ કરીને, શુદ્ધ થવાને ઉમાહ્યો; વ્યવહાર નિશ્ચય સંયમ વાટે, અનુભવ ઝાંખી પા. સંયમ. ૪ સિદ્ધાન્તનું મનન કરીને, જ્ઞાન માર્ગ સ્થિર ઠા, દ્રવ્યક્ષેત્ર કાલાનુભાવે, સંયમ માર્ગ વહા. સંયમ. ૫ સાધુઓ યતિની સંગત, કીધી સાર ગ્રહાયે; સુખદુ:ખ સહીયાં જ્ઞાન, કીધા ધર્મ ઉપાય. સંયમ. ૬ કલિકાલમાં ધર્મ સાધના, પૂર્ણ પુણ્યથી પાયે; સાધકવૃત્તિ યત્ન થતો કંઈ, મનમાં સંતોષ આય. સંયમ. ૭ જે જે અંશે ધર્મ સાધના, કલિકાલમાં થાતી; તે તે અંશે જન્મ સફલતા, અનુભવ એગે જણાતી. સંયમ. ૮ આસવણ જે તેર વર્ષમાં, સંવર યુગ સધાયે, બુદ્ધિસાગર ધન્ય ગણું હું, ભાવી ધર્મ સધાઓ. સંયમ. ૯ માગશર શુદિ ૬ બુધવાર. પ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy