SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૨૭૫ હજી (જ. . મારે મન ભર્યો રે ઉદાસી. તિ ઘટ ઝળહળ જાગી રે. અલખ પ્રભુ પરખે પરમ સોભાગી; બહુનામી પણ જેહ અનામી, જોઈ જોઈ પરમ રઢ લાગી રે. પરમ પ્રભુ પરખે પરમ સેભાગી. ૧ નામરૂપને ભરમ મટાડી, સુરતા જ શૂન્યમાંહી લાગી રે. પરમ. ૨ નદીયે પહાડ તીર્થ ભ્રમણની; ઝટ બ્રાન્તિવૃત્તિ ભૂલ ભાગી રે. પરમ. ૩ ષદર્શનને જ સાર જણાયે રે, હું તો થયે યોગી સહ ત્યાગી રે. પરમ. ૪ ધન્ય ગુરૂ પરખાયો પરમ પ્રભુ, જ્યોતિ ત થયે તુજ રાગી રે. પરમ. ૫ યાતા ધ્યેયને ધ્યાનના ઐયે રે, સેડહું સોડહં અલખ વડે ભાગી રે, પરમ. ૬ દુનિયા સર્વ સમાઈ સહજમાં; બુદ્ધિસાગર પરમ સુહાગી રે. પરમ. ૭ માગશર શુદિ ૧૧ આ શરમમવ* ધન્ય ધન્ય અવતાર થયે મુજ, ભવની ભ્રમણા ભાગી હોજી; સ્યાદ્વાદનય ચેતન સત્તા, જાણી ર૮ ત્યાંહી લાગી. ગુરૂજી ભવની ૧ ભટક ભવમાં વાર અનન્તી, જાણે નહીં પોતાને હે જી; હવે હું જાગ્યો આતમ જાતે, ભળીયે આનન્દ ભાને. ગુરૂ. ૨ અજવાળું પ્રગટયું અત્તમાં, અંધારૂં અળપાયું હે જી; For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy