SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. થાય પીલાતે વાળ લાંબા, સુજે સુખની બારી ગુણકારેના દુ:ખશિર પડિયાં, ઉત્સવ સમમન ધારી. જ્ઞાની. ૪ સુખદુ:ખમાં સમભાવે રહેવું, ઉપયોગી થૈ ભારી; બ્રાન્તિ સમ આ દુનિયા માની, કરવી પ્રભુની યારી. જ્ઞાની. ૫ ભૂલી જા દુનિયાનું સ્વપ્ન, હું તું ભાવ વિસારી, નામ રૂપની વૃત્તિ ટળતાં, આનન્દઘન જયકારી. જ્ઞાની. ૬ ભૂલી જા દુનિયાના ખેલ, આત્મધ્યાનને ધારી; બુદ્ધિસાગર અલખ નિરંજન, નિત્યાનન્દવિહારી. જ્ઞાની. ૭ સં. ૧૯૬૯ આશ્વન શુદિ ૩. જ શુદ પ્રેમની મહત્તા. * પ્રેમી ચીજ કંઇ ન્યારી પ્રભુજી પ્રેમી ચીજ કંઈ ન્યારી પ્રેમીની બલિહારી..... પ્રભુજી ટેક નેક વસે તુજ પ્રેમે, ભેદ ભાવ હરનારી; પ્રેમ ચીજ માગી ના મળતી, કિસ્મત ના થાનારી. પ્રભુજી ૧ નામ રૂપની પ્રીતિ જૂઠી, ક્ષણનાશીને વિકારી; અઠ્ઠીમિંજ પ્રેમ જ કંઈ ન્યારે ચિન્તામણિથી ભારી. પ્રભુજી ૨ ચલ મજીઠ સમી છે પ્રીતિ, વિરલા તેના ધારી, પ્રેમ વિકારે દુનિયા મુંજી, કરતી મારામારી. પ્રભુજી ૩ પ્રભુ પ્રેમથી ઘવરાણું જે, ભક્ત થયા નિર્ધારી; સેવા ભક્તિ પામ્યા સાચી, તરી ગયા ભવપારી. પ્રભુજી- ૪ શરના સાટે પ્રેમ નીપજતે, અન્તર્યંગ વિચારી; પ્રાણહમથી પ્રેમ પરીક્ષા, ભીતિ જ્યાં ન લગારી. પ્રભુજી ૫ ક્રોધ માન ને દંભની સાથે, પ્રેમ રહે ન જારી; ચિત્ત ન ધ્રહી હોય જરાયે, ઈર્ષ્યા ના તલભારી. પ્રભુજી, ૬ આશા સ્વાર્થનું જ્યાં ના સ્વનું, ચાડી ચુગલી ન ચારી; નિન્દાને તે ગંધ નહીં જ્યાં, પ્રેમજ ત્યાં સંચારી. પ્રભુજી ૭ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy