SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૨૩૧ ૪ ગવાતીપાત્ર થાવા છે. . હૃદયમાં પ્રેમ લાવીને, પુરે પુરી ધરી શ્રદ્ધા થઈને હર્ષથી પૂરે, પ્રસાદી પાત્ર થાવા લેં. અન્યચિત્ત કરવાને, વિદેહી જ્ઞાન ધરવાને; અખંડાનન્દ લેવાને, પ્રસાદી પાત્ર થાવા લેં. અલખની ધૂનમાં રહેવા, અલખની જ્યોતમાં ભળવા; અનન્તાનન્દમાં રહેવા, પ્રસાદી પાત્ર થાવા લે. અલખની મસ્તીમાં રહેવા, સહ દુઃખ પરિહરવા; મુજાવર મેંને પ્યારે, પ્રસાદી પાત્ર થાવા લેં. અલખ આશુક થવા માટે, અલખ માશુક મળવાને; હદય સૃષ્ટિ વિચરવાને, પ્રસાદી પાત્ર થાવા લેં. સદાની મેજમાં રહેવા, રસીલે વિશ્વને થાવા; અભેદી ભાવવાળી આ, પ્રસાદી પાત્ર થાવા લે. પ્રભુ મહાવીરના પન્થ, ખરૂં આ બીજ જ્યોતિનું બુદ્ધબ્ધિ ધર્મશિક્ષાની, પ્રસાદી પાત્ર થાવા લે. સં. ૧૮૬૯ આશ્વિન શુદિ ૧. » જ્ઞાની હા નહિ. * જ્ઞાની જા ના હારી દુઃખમાં, જ્ઞાની જા ના હારી, દુ:ખ કસોટી સારી જ્ઞાની, દુ:ખમાં જા ના હારી; દુ:ખવિના સુખની ન મહત્તા, ધીરજ ઉપજે સારી, બાહેશી મળતી દુ:ખ પડતાં, પર્વજ્ઞાન નિર્ધારી. જ્ઞાની. ૧ દૈવરૂપ પ્રભુની ઈચ્છાથી, વિપત્તિ અણધારી; આવે છે કંઈ સારા માટે, દિલમાંત્યે એ વિચારી. જ્ઞાની. ૨ દુ:ખની પાછળ સુખ રહ્યું છે, તાપ વૃષ્ટિ ગુણકારી; સમતા ભાવે સર્વે સહેવું, દિલગીરી સહુવારી. જ્ઞાની. ૩ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy