SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપથ સંગ્રહ. પરસ્પર વિરાધથી, જ્યાં ઝઘડા બહુ થાય; સમે વિરાધા જ્યાં સહુ, સ્યાદ્વાદ સહાય. એકાન્તે ખણ્ડન અને, મણ્ડન નહિ જ્યાં થાય; અનેકાન્ત નયવાદથી, સ્યાદ્વાદ સાહાય. સાપેક્ષે ખણ્ડન અને, મણ્ડન જ્યાં કહેવાય; અનેક નયના મેળથી, સ્યાદ્વાદ સાહાય. એક વસ્તુમાં વસ્તુત: અનન્ત ધર્માં વર્તાય; અનન્ત નયની દ્રષ્ટિથી, સ્યાદ્વાદ સાહાય. એકાન્તે વ્યવહાર વા, નિશ્ચય ગ્રા ન જાય; ઉત્સર્ગ અપવાદથી, સ્યાદ્વાદ સાહાય. ઉપાદાન નિમિત્તમાં, સાપેક્ષા સુખદાય; વસ્તુ વસ્તુપણે ગ્રહે, સ્યાદ્વાદ સાહાય. પરિણમતું સમ્યકપણે, વેદાદિક સમુદાય; બુદ્ધિસાગર ધર્મમાં, સ્યાદ્વાદ સાહાય. ॐ शान्तिः ३ G बन्यो एवो बनी रहेजे. કવ્વાલિ. કર્યું સ્વાર્પણ પ્રતિજ્ઞાથી, જરા ના ભેદને રાખ્યો; હૃદયના પ્રેમથી ભાવે, બન્યા એવા ખની રહેજે. ઘણી છે ઘાટિયા વચ્ચે, ઉલઘી આગળે જાવું; સ્મરીને એય અન્તરમાં, બન્યા એવા ખની રહેજે. પડ્યા જે પન્થમાં કાંટા, કરી ક્રૂરે ચલા આગે; ઘઉં આશી: મઝાની એ, અન્યા એવા બની રહેજે. સમુત્ક્રાન્તિ થશે. ત્હારી, અમારી ભાવના એ છે; વિશુદ્ધપ્રેમભક્તિ એ, અન્ય એવા બની રહેજે, થશેા ત્યાં વિન્નનું સ્વપ્નું, પડ્યાં વિઘ્ના થશે ; અભેદિમેળના ચેગે, બન્યા એવા અની રહેજે. For Private And Personal Use Only ૩ ૫ e ૨ 3
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy