SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. થયે ત્યાગી હૃદય દેઈ, અહંવૃત્તિ કરી દરેક અહે અન્તર્ અપેક્ષાએ, બને એ બની રહેજે. ૬ ભમાગ્યાથી ભમીશ ના તું, ધરી શ્રદ્ધા ધરી ભક્તિ, થઈ ગંભીર સાગરવત્ , બન્યો એ બની રહેજે. ઉદય મારે ખરે નક્કી, અનન્તાન્તમાં ભળવું; હૃદયમાં ભાવ એ લાવી, બળે એવું બની રહેજે. રહી છે આગળે તિ, ઉઘડતાં આંખ દેખાશે; બુદ્ધ બ્ધિપૂર્ણ શ્રદ્ધાથી, બન્યું એવું બની રહેજે. ૯ = “થયું શું કામ થી.” ત્ર) કવ્વાલિ. શીતલ આ વલ્ફિની જવાળા, જણાતા પુષ્પ સમ કાંટા, રહી ના ભીતિની પરવા, થયું શું આ અહો શાથી. ૧ થઈ સ્થિર આંખની કીકી, હદયમાં ઉદધિ ઉલટયે, નથી કંઈ ઉંઘ વા સ્વનું, થયું શું આ અહે શાથી. ૨ કટારી ઘા થયા મીઠા, થઈ પિસ્તોલ મારી બહુ બની ચિતા ઘણુ ઠંડી, થયું શું આ અહો શાથી. જણાતી ચિત્રવતું દુનિયા, નથી જ્યાં એક્ય વણુ કાંઈ; સમાધિ હેરની ઘંને, થયું શું આ અહો શાથી. નથી ઉચે નથી નીચે, રહ્યો હુંમાં સમાઈ હું; અવાચ ભાન છે વા નહિ, થયું શું આ અહો શાથી. ૫ થયે હું એક બહુધાથી, થયે હું એકથી બહુધા જણાતું એકને બહુ છું, થયું શું આ અહો શાથી. જણાતી તિમાં જ્યોતિ, વિશુદ્ધ પ્રેમ ભક્તિએ બુદ્ધબ્ધિ સન્તની સંગે, નથી છાનું પરમજ્ઞાને. ૭ : १ एकोऽहंबहुस्याम् । अनेकेभ्यएकोऽहम् . एकोऽहं द्रव्यनयतः अनेकोऽहं पर्यायतः For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy