SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. ૩૧ - અમારા નિમવત્ માનું. હાલ કવ્વાલિ. જગતમાં સર્વ જાતિ, ગણપતિ ઉચ્ચ ને નીચી સુખી દુ:ખી જને સર્વે, અમારા આત્મવત્ માનું. ૧ ગમે તે દેશના લેકે, ગમે તે ધર્મના લેક; ભલે કાળ ભલે ગોરા, અમારા આત્મવત્ માનું. ૨ અમારા ધર્મમાં સેવે, નથી ઉંચા નથી નીચા; સરખા ગણુને સે, અમારા આત્મવત્ માનું. ૩ મળો એકત્ર સહુ ભેળા, વિચારે શ્રેયના તા; પ્રભુના માર્ગ પન્થીએ, અમારા આત્મવત્ માનું. ૪ અમારા ધર્મના ન્યાયે, જીને ન્યાય છે સરખે; સહુને હક્ક છે સરખો, અમારા આત્મવત્ માનું. પ અધિકારે ક્રિયા ચેગે, પડે આચારથી ભેદ, રહેલા ભેદમાં સેને, અમારા આત્મવત્ માનું. અમારા ધર્મની જગમાં, સહુ વણે અધિકારી, ગમે તે નાતના જી, અમારા આત્મવત્ માનું. ૭ પશુ પંખી અને કીડા, સહ સ્થાવર જી રહેમે; કરૂં રક્ષા ત્યજી હિંસા, અમારા આત્મવત્ માનું, ૮ પ્રભુ મહાવીરના બધે, અમારી આંખ ઉઘાડી, બુદ્ધબ્ધિ દુનિયાને આ, અમારા આત્મવત્ માનું. ૯ GS = ચાસણય. = 0 અનેક નદિયે જ્યાં મળે, તે દરિયા કહેવાય, અનન્ત નય ભંગી થકી, સ્યાદ્વાદ સહાય.. અનેક વિચારે જ્યાં રહે, અનેક વાદ સમાય; ષ દર્શન જેમાં ભળે, સ્યાદ્વાદ સહાય. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy