SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 111 Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારા ધર્મફેલાવવા કરેલી પ્રતિજ્ઞા. ગઝલ “અમારા ધર્મ ફેલાવા, દિધી છે પ્રાણ આહુતિ; ઝુકાયો છુ કરી યા દ્યામ, અમારી એ પ્રતિજ્ઞા છે ” “અન્યાહુ વીરના ચેલો, બનાવીશું સકલ વીરે; કર્યું આપણુ જીવન સઘળુ, અધિક નહિ ધર્મથી બીજી ” ૨ ખરા જેના અનાથાને, કરીશું કાઢી ઉપાયા; જગાવીશું જગજવા, કરીશુ ધર્મના ઉદ્ધાર, ડગીશું નહી ડગાવ્યાથી, ભમીશું નહિ ભમાવ્યાથી; વહેલા ભાલ પાળીશું, ગજાવીશું, જગત્ સઘળુ “અનાવીશું બધાને જૈન, પ્રભુનાં તત્ત્વ દેખાડી; ત્રની બહાદર બજાવીશું, બુદ્ધયબ્ધિ ધર્મની સેવા.” સુરત, For Private And Personal Use Only ' ક
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy