SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭ અલખ ફકીરોનો મસ્તાની. મઝલ. “ અમે ઉસ્તાદના ચેલા, કીરી વેષમાં ફરતા. નથી દુનિયાતણી પરવા, અલખની ધનમાં રહેતા; “ જગાવીશું હૃદયગુફા, ધ્રુજાવીશું વિકલ્પોને. જગાવીશું ચિદાત્માને, નથી લેવું નથી દેવું; ' હરાવીશું હઠીલાને, ડરાવીશું ખરી સ્થિરતા. અજાવીશું ખરી સેવા, ક્રિયાયેાગી સ્વપરમાટે; ભણીશું ને ભણાવીશું, ચડીશું ને ચડાવીશું. કરીશું ને કરાવીશું, અમારૂં સાધ્ય સાધીશું; ક્રિયા યાગી બન્યા અનજી, ખનીશું સામ્યતા યાગી. ખરેખર જ્ઞાનના યેાગી, થયા કિંચિત્ પુરા થઇશું; થઈ અધ્યાત્મમાં નિજ્હા, કરીશુ ધર્મ વ્યવહાર. અલખના દેશમાં નવા, સશું સાધને સર્વે “અખણ્ડાનન્દ લેવાને, કરી તન્મયતા લહીશું. કરીને જ્ઞાનની હોળી, કરેલાં કર્મ ખાળીશુ';’' સરાવર સામ્યતા ઝીલી, સદા નિર્મલ ખનીશું. અમારી સૃષ્ટિ અન્તરની, જીવે છે વીરના ભકતા; “અમારી શક્તિથી તળું, ત 'તાં રહાય આપીશું. અધાના દુઃખમાં ભાગે, લઇશું દુઃખ ટાળીશું;” “જણાવીશું જીનાજ્ઞાને, પ્રભુના પન્થમાં વહીશુ કરી ત્યા ચાહે તે દુનીયા, અમારે વીરનુ શરણું;” ગ્રહણ કરવા ગુણા સર્વે, તજીશુ ર્વ દોષોને મૃધ્ધિની કીરીમાં, અમીષી શહેનશાહી છે.” * સુક્ષ્મ, * Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ૩
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy