SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Acharya S ૧૧૨ અમારા અંગરૂપ ધર્મ બધુઓ. ગઝલ. અમારાં અંગ છે સર્વે, જ માં ધર્મબંધુઓ, નથી ન્યારા અમારાથી, તમારાવણ નથી હું તે અરે વૈશેષિકે સાંખે, ચરણ મહારા તમે બે છે; અરે મિમાંસકે , તમે છે હાથ બે મહારા અરે જડવાદી ચાકે ઉદર મહારૂ તમે છે રે ખરા રયાદ્વાદ જૈની, સદા હારૂ તમે શિર છે ઉપર અંદર ભલી ભા, સદા છે શિર્ષથી હારી; જગના ધર્મ મુજ અંગે, મળેલા અંગથી અગી. બધા અંગતનું પુષ્ટિ અમારી પુષ્ટિ તે નકડી; બધાંથી હું નથી જુદો, બધાં છે અને હવામાં. પડે જુદાં તે કુસંગે, મપાવણ થાય બહુ હા ન; નની એ અપેક્ષાથી, બધાં તે હું સકલ મુજમાં બધાં અંગે અમારામાં, તમારામાં અહે અંશે; સદા અંગાંગી ભાવે છું, અપેક્ષાએ કળમાં હું. સરિતાએજ સાગરમાં. નદીમાં અંશથી ઉદધિ, અમારામાં તમારામાં, ખરે એ ભાવ અંશાંશી. અમારાથી તમે છે સહ, તમારાથી અહા હું છું; કરીને સંપ ચાલીશું, સદા આનન્દમાં રહીશું. પરસ્પર કલેશના દે, જણાવીશ સંપની વદ્ધિ; પરસ્પર અંગેની મૈત્રી કરાવીશ ઉન્નતિ અર્થે. સકલને ભાગ આપીશું, કરીશું સર્વનું સારૂ. બુદ્ધબ્ધિ ધમિબંધુઓ, સમજશોને સુખી થાશે; ૧૧ એમ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ સુરત. For Private And Personal Use Only
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy