SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " વીથા. મનસા માલિની—એ રામ. મહા૦ ૨ બહાદુર વીર ક્ષત્રિય ઝટ ખનીને, કરજે કર્મથી યુદ્ધજી; ખરાખરીના ખેલ ખેલી કરજે આતમ શુદ્ધ. મહા૦ ૧ શુદ્ધ સમતા ટાપ શિરપર, શીયળ અખતર ચારજી; સત્યવ્રતની ઢાલ આંધી, હાથ ધર હથિયાર. સજમ ભાલા યા કટારી, જ્ઞાનની તરવારજી; નિલાલ ઘેાડા ઉપર ડ્રેસી, થાને ઝટ તૈયાર. ધ્યાનની અંદુક ધર્મ તુ', ભક્તિની પિસ્તોલજી; પ્રભુ ભજનની ભેના ત્યાં, સુજે મગળ એલ. મહા૦ ૪ For Private And Personal Use Only મહા ૩ કર્મશત્રુ સામેા થઇને, કરજે નક્કી ઠારજી; ધ્યાનની બંદુક દોડી, મોહને ઝટ માર શુદ્ધસમાધિ તાપ હોડી, શત્રુ અત સહારજી, ગુણરસ્થાનકની ભૂમિ ઉલ્લંઘી, પામ શિવપુર સાર, અહા૦.૬ અલખ દેશ વ્હાલજે તું, આનન્દ અપર'પાર; બુદ્ધિસાગર વીર વ્હાલમ, પેાતાને તુ તાર. સુ, પાલીતાણા એમ્ શાન્તિઃ રૂ મહા હું મહા છ
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy