SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કંઈ આશ્ચર્ય નથી, મનસા માલિની–એ રાગ. ચિંતન જગતમાં આશ્ચર્ય નહીં કઈ, જ્ઞાનિને સમજાય . વરતુધર્મ વસ્તુ રહે. કેઈ ન કેઈમાં જાય. ચેતન. ૧ કેવળજ્ઞાનિએ કહ્યા સહુ, વસ્તુ સર્વ સ્વભાવજી પરિણમનની શક્તિ મેગે, બનતા સર્વ બનાવ. ચેતન. ૨ જ્ઞાનની જે પેલી પારે, તેમાં અચરજ થાય; જ્ઞાનમાં સહુ ભાસવાથી સમતા ચિત્ત સહાય. ચેતન ૩ ભૂત નહોતું નહિ નવું તે, હતું તેહ જણાયજી; તિરોભાવને આવિર્ભવતે, સમય પામી થાય. ચતન. ૪ આશ્ચર્યની ઉત્કંઠતાને, ત્યાગી કર નિજ ધ્યાન; બુદ્ધિસાગર આત્મભાવે, પ્રગટ તું ભગવાન ચેતન. ૫ મુ. પાલીતાણા. એમ શાન્તિઃ ? For Private And Personal Use Only
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy