SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીરપ્રભુસ્તવન, (વૈકુંઠ મારગ છે વેગળારે, એ રાગ.) હાલા વીર પ્રભુને વિનવું, પ્રમે પ્રણમું પાય હે લાલ, મટાડેને મનના આમળારે, સેવક સુખ થાય હે લાલ. વહાલા. ૧ આડું અવળું મનડું આથડેરે, જેમ હરાયું ઢેર હે લાલ વાનરપેઠે ભટકે વેગથીરે, કરતું શોરબકોર હે લાલ. હાલા રે લાખે લાલચથી લપટાયલું, ઠરે નહિ એક કામ હે લાલ; સમજાવ્યું સમજે નહિ શાસ્ત્રથીરે, કરે નઠારાં કામ હે લાલ. હાલા. ૩ આશા ઉ અંતર રાખતુંરે, લેશ ન રાખે લાજ લાલ, ડહાપણ દરિયામાંહિ ડબોળતુંરે, કરેન ધર્મનું કાજ હે લાલ. અડાલા૪ ક્ષણમાં શાણુ થઈને શોભતુંરે, ઘડીમાં ગાંડુ ગાય હો લાલ; રાગ દ્વેષી ઘડીમાં ઘણું રે, ભે બહુ લપટાયરે. હે લાલ. હાલાપ સમજાવ્યું સમતા રાખે નહિ રે, ક્ષણમાં છટકી જાય છે લૉલ, શાન્તિ તેથી લેશ ન સમ્પજે રે, આપને ઉપાય હે લાલ હાલાદ ગરીબને બેલી તું ગાજતે રે, રાખો સેવક લાજ હો લાલ, વ્હાર કરીને વિશ્વભર વિભુ રે, કરજે સેવક કાજ હે લાલ હાલા ૭ આપ પ્રભુની હારે એથ છે રે, શરણું તું સંસાર હે લાલ, બુદ્ધિસાગર તારો બાપજીરે, અડવડીયાં આધાર હે લાલ. હાલા ૮ સુરત, For Private And Personal Use Only
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy