SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मनोवाक्काययोगानां बलवृद्धिश्च रक्षणम् । आरोग्यं हि सदा रक्ष्यं नारीभिश्च नरैर्बुवम् ॥६२६ ॥ મન, વચન અને કાયાના યોગોની બલવૃદ્ધિ અને રક્ષણ કરીને ખરેખર નરોએ અને નારીઓએ સદા આરોગ્યનું અવશ્ય રક્ષણ કરવું જોઈએ. (૬૨૬) आत्मशुद्धोपयोगाय आन्तरा बाह्यशक्तयः । प्राप्तव्याः सर्वथोपायैर्वृद्धयुवकबालकैः ॥६२७ ॥ વૃદ્ધ, યુવક અને બાળકોએ સર્વથા સર્વ ઉપાયો વડે આત્મશદ્ધોપયોગને માટે આંતર અને બાહ્ય શક્તિઓ પ્રાપ્ત કરવી જોઈએ. (૬૨૭) आजीविकादिसद्यनैर्बाह्यदेहादिजीवनम् । धार्यं सर्वजनैः सम्यक्छुद्धोपयोगहेतवे ॥६२८ ॥ સમ્યફ શુદ્ધોપયોગ માટે આજીવિકા વગેરેના સદ્ યત્નો વડે સર્વ જનોએ બાહ્ય દેહ વગેરેનું જીવન ધારણ કરવું જોઈએ. (૬૨૮) देहादिजीवनोपायै व्यं स्वाश्रयिभावतः । स्वतन्त्रं जीवनं धार्यं निर्दोषमात्मशुद्धिकृत् ॥६२९ ॥ દેહ વગેરેના જીવનના ઉપાયો વડે સ્વાશ્રયી ભાવથી જીવવું જોઈએ. અને આત્મશુદ્ધિ કરનારું નિર્દોષ સ્વતંત્ર જીવન ધારણ કરવું જોઈએ. (૬૨૦) क्षात्रकर्म च सद्विद्या कृषिापारकर्म च । सेवा चेतैर्गृहस्थैर्हि जीव्यमात्मोन्नतेः कृते ॥६३०॥ ખરેખર ગૃહસ્થોએ આત્મોન્નતિને માટે વ્યવહારથી ક્ષાત્રકર્મ, સવિદ્યા, કૃષિ, વ્યાપાર કર્મ અને સેવા વડે જીવવું જોઈએ. (૬૩૦) ૧ ૨૬ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy