SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૫) ए पीस्तालीस आगम. ए १ मूलसूत्र तथा २ नियुक्ति ३ भाष्य ४ चूर्णि ५ टीका ए पंचांगी जाणवी. હાલ જે આગમ રહ્યાં છે તેના અનુસાર અને અવિરૂદ્ધપણે ઉપદેશ દેનાર પુરૂષ અપકાલમાં મુક્ત થાય છે. શ્રીમના હાડેહાડમાં અને નસેનસમાં અને રૂંવે રૂંવે જૈનાગમેની શ્રદ્ધા-માન્યતાને ચેલમછઠ રંગ લાગ્યો હતો. સૂત્રોના અનુસારે ચારિત્ર ન પાળી શકનારાઓ પણ જે સૂત્રોના અને પ્રત્યેના આધારે દેશના દે છે તો તે આરાધક કથાય છે. શંકાવાદી–આનન્દઘનજીએ, બીજા અને ચોથા ભગવાનના સ્તવનમાં આગમના આધારે ચારિત્ર કઈ પાળી શકતું નથી, તેમજ આગામોમાં કેઇની ગુરૂગમ નથી એમ જણાવ્યું છે અને શ્રી નમિનાથના સ્તવનમાં સુગુરૂ નથી એમ જણાવ્યું છે તેથી એમ લાગે છે કે, હાલ કેઈ આગમોના આધારે ચારિત્ર પાળતું હોય તેમ જણાતું નથી, તેમજ તેમને કેઈ સૂત્રના અનુસારે સુગુરૂ જણ્યા નહિ, તો પછી આકાલમાં ચારિત્ર પાળનાર કોણ હેઈ શકે? તેમજ કેણુ સુગુરૂ હોય? સુગુરૂ-શંકાવાદિન ! શ્રીમદ્ આનન્દઘનજીનાં સ્તવનનો અર્થ, ગુરૂ ફૂલવાસમાં રહીને જેણે –ગુરૂગમપૂર્વક ધાર્યો છે તેવાઓને તો તેમનાં વચનમાં વિરોધ જણાતો નથી. તેઓશ્રીએ શ્રી અજીતનાથના સ્તવનમાં પ્રભુને માર્ગ દર્શાવ્યો છે તે નીચે મુજબ. - જિતનાથસ્તવન I. पन्थडो निहाळु रे बीजा जिन तणोरे, अजित अजित गुणधाम; जें तें जीत्यारे तेणे हुं जीतीयोरे, पुरुष किश्युं मुजनाम. पन्थडो०१ चरम नयण करी मारग जोवतां रे, भूल्यो सयल संसार; जेणे नयणे करी मारग जोइएरे, नयण ते दिव्य विचार. पन्थडो०२ पुरुष परंपर अनुभव जोवतां रे, अन्धोअन्ध पुलाय; वस्तु विचारे रे जो आगमे करी रे, चरण धरण नहि ठाय. पन्थडो०३ तर्क विचारे रे वाद परंपरारे, पार न पहोंचे कोय; अभिमते वस्तु वस्तु गते कहे रे, ते विरला जगजोय. થો છે वस्तु विचारे रे दिव्य नयन तणो रे, विरह पड्यो निरधार; तरतम जोगेरे तरतम वासना रे, वासित बोध आधार. पन्थडो०५ काल लब्धि लही पन्थ नीहाळशुं रे, ए आशा अविलंब ए जन जीवे रे जिनजी जाणजो रे, आनन्दधन मत अंब, पन्थडो०६ For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy