SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રીમદ્ ઉપાધ્યાયજીનું સુવર્ણસિદ્ધિની પ્રાપ્તિ અર્થે શ્રી આનધનજી www.kobatirth.org યાસે આવા ગમન. ( ૧૮૯ ) આરાધના થાય એવી-ભૂતકાલમાં થએલી અનેક ફેરફારવાળી સમાચારીઓના જેણે હેતુઆપૂર્વક પૂર્ણ અભ્યાસ કર્યો હોય, નાગમથી અને વર્તમાનકાલથી અવિરૂદ્ધ તેમ જ વર્તમાનકાલની શક્તિથી અવિરૂદ્ધ અને વર્તમાનકાલમાં પ્રવર્તાવવા યોગ્ય સમાચારીના વ્યાદિક હેતુથી અવિરૂદ્ધ એવી સાધુ સાધ્વીની સમાચારી સંબન્ધી, જેની પૂર્ણ અને ધર્મથી અવિરૂદ્ધ એવી દૃષ્ટિ ખીલેલી હોય છે તેવા-ગીતાર્થમુનિવર, જૈનશાસન ચલાવવા સમર્થ થાય છે અને તે વર્તમાનકાળમાં સાધુઓના નાશ ન થાય એવા ઉદ્દેશે અને આચારે ઉત્સર્ગથી અને અપવાદથી સાધુએ અને સાધ્વીઓની રક્ષા કરીને જૈનધર્મ પ્રવર્તાવવા સમર્થ થાય છે; ઇત્યાદિ આમતે પર શ્રીમદ્ની અને પન્યાસ સત્યવિજયજીની ચર્ચાઓ ચાલતી હતી. જૈનશાસનની ઉન્નતિ અર્થે ઉપાધ્યાય અર્નિશ અનેક વિચાર કરતા હતા. જૈનધર્મના ફેલાવેા કરવા માટે અનેક કારણેાની જરૂર રહે છે. બાહ્યના અનેક ઉપાયેા કરવાથી જૈનધર્મની પ્રભાવના કરી શકાય છે. જૈનશાસ નમાં અષ્ટપ્રભાવકાનાં ચરિતા વિદ્યમાન છે તે ઉપરથી જૈનધર્મના પ્રચાર કરવાના ખ્યાલ આવે છે. માળજીવે પ્રાયઃ જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર કરે છે. જ્યાં ચમત્કાર દેખે અને જ્યાં કંઇક સ્વાર્થ સિદ્ધ થતા હાય, એવા ધર્મમાં બાળજીવા પ્રવેશ કરે છે. જગમાં જ્ઞાનીએ થાડા હોય છે અને પ્રાય: અજ્ઞાની બાળજીવા ઘણા હેાય છે. વ્યવહારના હેતુઓને અવલંખ્યા વિના જૈનધર્મના ફેલાવા થતા નથી. મણિ-મંત્ર-ઔષધીના આચત્ય પ્રભાવ હાય છે. તે જે ધર્મ પાળવાથી મળે તે ધર્મમાં અન્ન-મળવા આંખે મીંચીને પ્રવેશ કરે છે. આત્મિક સુખ મળેા વા ન મળે અર્થાત્ માઘસુખનાં કારણા-સત્તા-ધન વગેરે જ્યાં મળતું હેાય તે ધર્મ તરફ દુનિયાં સહેજે વળે છે. દ્રવ્યાનુયોગના એકલા બેÀાપદેશથી જૈન વધે એવા નિયમ નથી. માળવાને તે ખાલસુખની લાલચ આપીને જૈનધર્મકથિત આત્મસુખ શકાય છે. અજ્ઞાનના જમાનામાં મંત્ર-તંત્ર-જંત્ર-માહ્ય ધામધૂમ-ધન પ્રાપ્તિના હેતુઓ વગેરે-ખાદ્યનિમિત્તોથી મનુષ્યો જેના અને છે; પશ્ચાત્ વસ્તુતત્ત્વ જાણતાં ખરેખર જૈના અને છે. પ્રીસ્તિમીશનરીએ પણ આજ યુક્તિએથી પ્રીસ્તિ ધર્મ વધારવા માટે જ્યાં ત્યાં તનતાડ મહેનત કરી રહ્યા છે, અને પસેા વગેરે-સુખનાં સાધના વગેરેના નિમિત્તે લાખા હિન્દુએને પ્રીસ્તિ ધર્મમાં વટલાવવા સમર્થ થયા છે. શ્રીમદ્ યશાવિજયજી ઉપાધ્યાયના મનમાં એક દિવસ એવે વિચાર આવ્યા કે, જે મારી પાસે સુવર્ણસિદ્ધિ હાય તેા લાખાકરોડો તરફ વાળી Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ܝ
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy