SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩. પિતા પુત્ર પંખી પશુ દૈત્ય દેવ, રડે પ્રેમ ઉંઘ પુરે છે સદેવ; અજીતાબ્ધિ! પ્રેમે લીધી ચેતનાઈ, જશે પ્રેમ નિદ્રા હવે દુઃખદાઈ. ૧૫ પ્રેમનિદ્રાને પ્રેક્ષક, પ્રાંતિજ. મુનિ અજીતસાગર, नव स्मशानमां अश्रु पाडेशो! લલિતછંદ યુવક પ્રેમીની ચેહ લાગતી, ભયભરી તહાં ભૂપુકારતી; સળગતી બિજી કૅની હતી, પ્રિયજન તણી છાતી ફાટતી. ૧ રૂદન ત્યાં અતિ પ્રેમિડાં કરે, નયનમાંહીંથી આંસુડાં ઝરે; અરર ! પુત્ર હે મૂકશું ગયે, પ્રથમ માતના સ્વર્ગિ શું થયું. ૨ શ્રવણ એ કરી અન્ય લેક તે, બહુ રડી પડ્યા મૂકી પોક જે; કરૂણ બેનડી ક્લાન્તતા ભરી તરૂણી બ્રાતની વિધવા લઈ. ૩ હૃદય દુઃખને ક્યાં જઈ કહે, ફૂપ છાંયડી કુપમાં રહે, બહુ રૂવે તદા લોકલાજ છે, હૃદયમાં ભર્યા વાઘાજ છે. ૪ For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy