SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ દિસે સિન્ધુને સ્થાનકે શુષ્ક અદ્રિ, દિસે કલ્પની ડાળીએ શુષ્ક મદ્ર; રૂડી અપ્સરા ભામટીશી ભળાઈ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. રડે નારીએ એની પાસે અમાપ, રડે વીર એવા કરે છે કલાપ; હવે પ્રાણદાતા તો ઉંધ રાવી. અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઈ. સુભાગી અમે હારી જાતિમાંહી, અભાગી અમેા હારી નિદ્રાની માંહી; સુવા નાથ ! હારી ઉંઘે ચકી ખાઇ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. અમે સ્વામી વિના હવે શું કરીશું, ધરી અધી આખી કીરી ધરીશુ; કૂકીરી સુની તુ વિના રાનમાંહી, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. ઘણા યાગિ અશ્રુ સાથે સ્તવે છે, ગયું શ્રેય સવે અમારૂ હુવે છે; દિસે નર્ક જેવી અરે ! ચેાગતા, અરે! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઇ. For Private And Personal Use Only ૧૦ ૧૧ ૩૨ ૧૩ ૪
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy