SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ દુખથી ભરી પ્રેમિની ચિતા, ધિરજ ભાગી ગૅ મંડળી ભીંતા; ફૅર રૂવે ઘણું અગ્નિ ફાવડી,દ્વિગુણ શકમાં મગ્ન માવડી. ૫ જનની બેનડી બે જણ મળી, તરૂણ પ્રેસિની પ્યારીને લઈ; ગઈ ચિતા વિષે ઝંપલાવવા, ઝટ ચિતા તહાં લાગ બલવા. ૬ જીવનના સામે હું ઘણું રડ, ઇતરહર્ષના મધ્યમાં પડ; મુજ વિગથી જીવતાં ઘણાં, રડી પડયાંજ છે પ્રેમી દલડાં. ૭ રસ ભર્યા દિલે દુ:ખ મહેંભર્યા. રડરડી અને અશ્રુ ખેરવયાં; નથી કહ્યું કશું ના કશું કર્યું, હિતપણું નથી કેઈમાં ભર્યું. ૮ પણ બિજા જ દિલડાં દહે, વિરહની નદી જેરમાં વહે, અરર! સ્નેહીઓ ના રૂવો હવે, મરણ બાદમાં દેહશું જમે! ૯ વિકટ પંથ ના કેઈ આવશો, કઠિણ તેમના માર્ગિના થશે; સુખ કદી કંઈ પ્રેમને સ્મરે, સમપતાજઆ મૃત્યુ સ્તંભ છે. ૧૦ ભરજુવાનીમાં વ્હાલને વહી, જરૂર છે સુતે પથી આ અહીં પુછી જુવો જરા પ્રેમ ભાઈ હે! રૂદન મૃત્યુનાં સંખ્યદાઈ છે! ૧૧ તુજ પછી ખર્ચ અશ્રુઓ હશે, તુજ પછી હુને તે મલ્યા હશે; જગત લેકને હું રડાવ, કૂર પ્રેમને ના રડે તમે ૧૨ અનુષ્ય. એટલું બોલતા માંહી, જોતિ એક ઉઠી ગયું, પ્રેમીનું દેવતા લાકે, મુખડું હસતું થયું ૧ ૩ For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy