SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૯ રે ભૂત પીશાચડાં બાજુ ચાર, તથા કૂર પ્રાણી પુકારે અપાર; તહાં જે ઉદયે નિંદડી દીઘ લાવી, અરે ! પ્રેમ નિદ્રા ઘણું દુખદાઈ. ધરે ધૈર્ય કઈ રીતે દીલ મ્હારું, અને કષ્ટ કેને જઈ હું ઉચારૂં; જગે જુલમની કાળકીતિ જણાઈ અરે! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઈ. ધરા આભ પાતાળને સ્વર્ગ સ્થાન, પશુ પંખી ઉદ્યાનનાં ગાનતાન; બધેથી ઝરે જાણી આ ઝેરતાઈ, અરે ! પ્રેમ નિદ્રા ઘણીદુઃખદાઈ. મહત્તાઈ ભાસે ગરીબાઈ જાણે, ભલા ભૂપને દીલદદી પીંછાણે રૂપસ્વીપણામાં ભરી વિરૂપાઈ, અરે ! પ્રેમ નિદ્રા ઘણી દુ:ખદાઈ. બન્યા હોમકેરા કરા અગ્નિ જેવા, રટે કાગ વાધે બન્યાં સર્વ તેવાં મહારત્ન માની જતી ખાટી પાઈ, અરે ! પ્રેમ નિદ્રા ઘણું દુ:ખદાઈ. For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy