SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કદી ઊતરે કેતા જીવ જાય, ચઢે જેમ શાન્તિ વધુ તેમ થાય; દિશાએ મધી એ પ્રકાશ ઉજાળી, પીધી. પ્રેમની કુવામાં પડયાની કશી બીક છે ના, ગૃહાને તન્ત્યાની કશી. ભીતિ છે ના; ગૃહા શત્રુના પેખીને દ્યું પ્રજાળી, પીધી છે અહા! પ્રેમની મસ્ત પ્યાલી, કેરૂ યુદ્ધ ત્યાંથી હું પાો પડુ ના, હઠાવું ખિજાને હું સ્વÑ હું ના; મચી છે અખાડે મહારગ તાળી, પીંધી છે અહા! પ્રેમની મસ્ત પ્યાલી . અહા! મસ્ત ખ્યાલી. પૂ સ્તવુના બિજાને ખરૂ છે કમાયુ, ગરીબાઇનુ મ્હાં પતાળે છુપાયું; તયું શીર હેતું યથા પુષ્પ માળી, પીંધી છે અહે ! પ્રેમની મસ્ત ખાલી. હેશે વિશ્વમાં આ થકી સુખિયા કે, ન પ્હોંચી શકે અન્ય છું મર્દ આખા; નથી વિશ્વની આશ આ દીલ વ્હાલી, પોંધી છે અહા ! પ્રેમની મસ્ત પ્યાલી, For Private And Personal Use Only ' ८ ૯
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy