SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૭ અરે દોસ્ત આવે જરા સ્વાદ ચાખે ગમેતે ભલે કે નશે પાસ રાખે; અને બહાદુર પી પ્યાલી વ્હાલી, પીધી છે અહો! પ્રેમની મત પ્યાલી. ૧૦ વશીભૂત કીધા તણું આ દવા છે, અને પ્લેગ રેમ્યા તણું આ હવા છે; વિંછીં સર્પ ઊતારવા નિબડાલી, પીધી છે અહો પ્રેમની મસ્ત પ્યાલી. ૧૧ વડો દેવ આ પાનથી વશ્ય થાય, ત્રિલોકી તણી રાજ્ય ગાદી પમાય; પ્રમાદે કરે પુષ્પ ગુચછા ઉછાળી, પીને અહો! પ્રેમની મસ્ત ખાલી. ૧૨ સત્યપ્રેમામૃતપિપાસુ મુનિ અજીતસાગર, કલેલ. For Private And Personal Use Only
SR No.008510
Book TitleAjit Kavya Kirnawali
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1922
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy